MENU

Fun & Interesting

🌷લખાણ સાથે 🌺સર્વ ગોપીઓ ની નોન સ્ટોપ સાખી🌺

Video Not Working? Fix It Now

🙏ભક્તો અમારા ભજન ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો 🙏 🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️ સાખી ્્્્્ 🌷સોના થાળી જગ મગ ને લાવે જશોદા માતરે પીરસે રાણી રાધિકાને આરોગે ભગવાન રે. (૨ 🌷 ગોકુળ રૂડું ગામડું ને લખાવે લખ જાય રે એક ના આવે મારો કાનુડો મારા રોય રોય દહાડા જાય રે ...(૨) 🌷 ગાયા ગાયા ખૂબ ગાયા ગાવામાં તો મજા પડી પણ કાનુડાના ગુણલા ગાયા નહીં તો એક ગાવામાં ધૂળ પડી....(૨) નવરંગ શોભે ચુંદડી ને તારલા જગમગ થાય રે દસે આંગણિયે વેઢ માડી શોભા તણો નહીં પાર રે....(૨) 🌷હે.... વનરા વનના ચોકમાં આજે આનંદ આનંદ છાયો રે નંદ દુલારો પ્રીતમ પ્યારો સબ નો લાડકવાયો રે ...(૨) 🌷 જીવન ભર તું ગાવા દેજે કાનુડા તારા ભજન નીયા ગાતા ગાતા તારી સાથે કરવી મારે પ્રીત રે. (૨ 🌷હસનારા તો હસ્યા કરે ને અમે તો ભજન કરવાના હસનારા તો રહી જાશે ને ભજન કરે એ તરવાના ... (૨) 🌷જમુના તટ પર બંસી બજાવે મને બોલાવે ગિરધારી શરદ પૂનમની અજવાળી રાતે રાસ રમાડે ગિરધારી રે (૨) 🌷રાધા પૂછે કાનજી ને ક્યાં છે તમારો વાસ રે તુલસીના પાનમાં પીપળાના ઝાડમાં ભક્તોના હૃદયમાં વાસ રે. (૨) 🌷માતા ભવાની તમારા ખોળે ચિંતા મુજને શાની રે રીજવવા ની રીત ના જાણું હું છું પામર નારી રે....(૨) 🌷કાને કુંડળ માથે મુંગટ મુખ પર મોરલી ઘનઘોર રે પીળા પીતાંબર જરકસી જામા ગળે વૈજંતી માળા રે ...(૨) 🌷કનૈયો બહેનો ને પૂછશે કોઈના સુખ દુઃખ પૂછ્યા તા દુઃખ ભરેલી આ દુનિયામાં કોઈના આંસુ લૂછ્યા હતા... (૨) 🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️ krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024 #kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati #gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan #gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan

Comment