શ્યામ સુંદર રંગાવો મારી ચુંદડી.આ ભજન સરસ છે.અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like , & comment અવશ્ય કરજો અને કયારેય subscribe કરવાનું ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા લેટેસ્ટ નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.
જય શ્રીકૃષ્ણ
મોબાઈલ નંબર મીના પટેલ 9429196703
હર્ષા પટેલ 8401325541
------------------------ ભજન---------------------------
શ્યામ સુંદર રંગાવો મારી ચુંદડી. (2)
એમાં પાડો ને ઝીણી ઝીણી ભાત..રંગાવો મારી ચુંદડી
શ્યામ રંગાવો મારી ચુંદડી.......
વ્હાલા ફાગણ ફોર્યો છે ફુલડે
એવા ઉડે છે અબીલ ગુલાલ , રંગાવો મારી ચુંદડી
શ્યામ રંગાવો મારી ચુંદડી........
વ્હાલા ગોકુળ મારું સાસરીયું
બરસાના છે મૈયરની વાટ રંગાવો મારી ચુંદડી
શ્યામ રંગાવો મારી ચુંદડી........
વ્હાલો પીચકારી ભરી ને આવીયો
એવો છાંટે છે રાધ ને રંગ , રંગાવો મારી ચુંદડી
શ્યામ રંગાવો મારી ચુંદડી........
વ્હાલો આવ્યો બંસીધર ચોકમાં
હોળી ખેલે છે રાધાની સંગ , રંગાવો મારી ચુંદડી
શ્યામ રંગાવો મારી ચુંદડી
એમાં પાડીને ઝીણી ઝીણી ભાત , રંગાવો મારી ચુંદડી
હોલી કે રસિયા કી જય