નમસ્કાર મિત્રો
હુ રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરુ છુ.
આજ ના વિડિઓમાં માહિતી મેળવવાની છે કે ખેતીમાં દૂધ અને ગોળનો પ્રયોગ
ખેડૂત મિત્રો દૂધ અને ગોળ નું ચણા માં જોરદાર રિઝલ્ટ
આ તમામ માહિતી જાણવા માટે વિડીયો પૂરો નિહાળવા વિંનતી તથા વીડિયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ પણ કરો.
વધુ માહિતી માટે
રમેશ રાઠોડ
૯૫૫૮૨૯૪૮૨૮
#kheti #khedut #chana #ખેડૂત #ચણા #દુધગોળ #ખેતી #farming