સંત પરમ હિતકારી~બ્રહ્મવિહારી સ્વામી સાથેના બાપાના પ્રસંગો,પધરામણી,પત્ર,મુલાકાતો,મહંતસ્વામી મહારાજનું કાર્ય- latest bapa katha 2025~વક્તા~શ્રી મનોજભાઈ ઓડેદરા
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પોતાના જીવન કાર્ય દરમિયાન અનેક સેવા કાર્યો કર્યા, આ સેવા કાર્યોમાં તેઓ ક્યારેય પણ ભગવાનને વિસર્યા નહોતા, તેઓની એ પરાભક્તિ અજોડ હતી,તેઓની ભક્ત પ્રત્યેની પ્રીતિ અદ્વિતીય હતી, જરૂરિયાત મંદ લોકોની સેવા કરવાની તેઓની લગન અદ્વિતીય હતી.અને એ પ્રમુખસ્વામી મહારાજના ઉતરાધિકારી મહંત સ્વામી મહારાજ પણ આજે એ જ પરંપરાને આગળ ધપાવી રહ્યા છે અને એટલે જ આજે લાખો હૈયા બોલે છે, "સંત પરમ હિતકારી જગતમાં સંત પરમ હિતકારી"...
"સંત પરમ હિતકારી" આ વિષય અંતર્ગત ખૂબ સુંદર પ્રસંગોની છણાવટ આ પ્રવચનના માધ્યમથી કરવામાં આવી છે જે સાંભળનાર દરેકને ખૂબ પસંદ પડશે તેવી અમને દ્રઢ આશા છે.
"રાજી રહેજો"
જય સ્વામિનારાયણ
વિનમ્ર નિવેદન :-અહીં મૂકવામાં આવતા ઓડિયો/વિડીયો સાહિત્યનો હેતુ BAPS સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હરિભક્તોને ઉપયોગી બને તે માટેનો છે, આ ચેનલ તથા ચેનલમાં મુકવામાં આવતા કોઈ પણ સાહિત્યનો હેતુ કોઈ પણ જાતિ, ધર્મ,સમાજ કે કોઈ સમુદાયની માન્યતાને ઠેશ પહોચાડવાનો નથી...જેની વિનમ્ર નોંધ લેશો.
#baps_katha
#આત્મતૃપ્ત_સ્વામી
#જ્ઞાનનયન_સ્વામી
#બ્રહ્મવિહારી_સ્વામી
#gyanvatshal_swami_latest_pravchan