MENU

Fun & Interesting

મસ્ટાઈટીસ | આઉનો સોજો | પશુઓમાં થતી બાવલાની બીમારીઓ | ગળીયો | પાઠું | #Mastitis in Cow #Gujarati

Dr. Bhaumik Panchal Vet 59,091 1 year ago
Video Not Working? Fix It Now

મસ્ટાઈટીસ | આઉનો સોજો | પશુઓમાં થતી બાવલાની બીમારીઓ | ગળીયો | પાઠું | #Mastitis in Cow #Gujarati ★ હાલમાં દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ નંબરે આવે છે અને આ સ્થાન જાળવી રાખવા માટે આઉનો સોજો જેને મસ્ટાઈટીસ કહેવાય એ રોગની કાળજી લેવી ખૂબ જરૂરી છે. આ વીડિયોમાં મસ્ટાઇટીસ અંગે તમામ માહિતી આપેલી છે. જેવી કે રોગ થવાના કારણો, આર્થિક મહત્વ, રોગના લક્ષણો અને ચિન્હો, રોગનું નિદાન કઈ રીતે કરી શકાય, રોગની સારવાર અને રોગની ઘરગથ્થુ સારવાર, અને આ રોગ ફરીથી ના થાય એના માટે શું ઉપાય કરી શકાય અને નિયંત્રણ કેમનું લાવી શકાય તેના વિશેની તમામ માહિતી... Chapters: 🎬 પ્રાથમિક માહિતી (00:00) 🎬 દૂધ ઉત્પાદન અને ભારત (00:53) 🎬 મસ્ટાઈટીસ એટલે શું ? (01:22) 🎬 મસ્ટાઈટીસ થવાના કારણો (01:54) 🎬 મસ્ટાઈટીસ કયા પ્રાણીઓમાં થઈ શકે ? (02:36) 🎬 આર્થિક મહત્વ (02:58) 🎬 રોગના લક્ષણો (04:32) 🎬 રોગનું નિદાન (07:17) 🎬 સારવાર (07:38) 🎬 દેશી ઉપચાર (09:08) 🎬 મસ્ટાઈટીસ થી બચાવ અને રોગનું નિયંત્રણ (10:42) _________________________________________ New Shorts Channel : https://youtube.com/@veterinary_shorts_by_bhmk પશુપાલન ને લગતા આ વીડિયો પણ અચૂક જોવો: ★ નફાકારક પશુપાલન કેમનું કરી શકાય? : https://youtube.com/playlist?list=PLGqLCtIj5pj97MC8QjhsI_FvplD3AaSmo ★ જાનવરોની અલગ અલગ પ્રજાતિઓ અને જાણકારી: https://youtube.com/playlist?list=PLGqLCtIj5pj9kUFgKPtoM0w6Qm7f8vXn4&si=GvbJfhOwag3ehHfU ★ ગાય / ભેંસ માં જોવા મળતા રોગો : https://youtube.com/playlist?list=PLGqLCtIj5pj9oQ_m3Q7MOrIgnPYg1YymN ★ પશુચિકિત્સા ને લગતાં અભ્યાસક્રમ અંગેની A to Z તમામ માહિતી : https://youtube.com/playlist?list=PLGqLCtIj5pj8VkPALQP5DuONGyXtgoDb8&si=CQdU6JM3Wyvk3d_J ★ લંપી રોગ - ગાંઠદાર ચામડીનો રોગ : https://youtu.be/9ikf-N8Tq9E ★ લંપી રોગ ના ઘરગથ્થુ ઉપચાર - દેશી દવા : https://youtu.be/p9RMpe1Gp4s ___________________________________ અહીંયા પણ ફોલો કરો: યુ ટ્યુબ : https://youtube.com/@doctor_bhmk વોટ્સએપ : https://whatsapp.com/channel/0029Va61tJU5PO0rdKbXXU2S ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/doctor_bhmk?igshid=NTdlMDg3MTY= ફેસબૂક : https://www.facebook.com/profile.php?id=100086062427776&mibextid=ZbWKwL ટ્વિટર : https://twitter.com/Doctor_bhmk?t=Gq3w80gXBQQUbOIRRsluig&s=09 ટેલીગ્રામ : https://t.me/doctor_bhmk ___________________________________ લાઈક 👍🏻 || શેર 🚀 || સબ્સ્ક્રાઇબ 👆🏼 અચૂક કરજો... _____________________________________ પશુપાલન પશુપાલન અંગે જાણકારી બાવલાનો રોગ પાઠું ખેપરી આરહો સોજો બાવલાનો સોજો મસ્ટાઈટીસ આદર્શ પશુપાલન બાવલાનો રોગ અને દવા દેશી ઉપચાર દેશી સારવાર સોજો આવે તો શું કરવું દેશી ઉપચાર અને સારવાર પાઠું અને સારવાર ગાય ભેંસ માં મસ્ટાઈટીસ અને સારવાર મસ્ટાઈટીસ નું નિદાન મસ્ટાઈટીસ ના લક્ષણો પ્રતિબંધક ઉપાયો

Comment