સામગ્રી;
30 મિનિટ
4 સર્વિંગ્સ
250 ગ્રામ બેસન
2 ચમચા તેલ મોણ માટે
1 ચમચી અજમો
1 ચમચી મરી પાઉડર
મીઠું સ્વાદ મુજબ
1/2 ચમચી ખાવા નો સોડા
તળવા માટે તેલ
જરૂર મુજબ પાણી
બનાવવાની રીત ;
1
બેસન મા મીઠું તેલ મરી પાઉડર અજમો ખાવા નો સોડા ઉમેરો બરાબર મિક્સ કરો જરૂર મુજબ પાણી ઉમેરો લોટ બાંધી લો બરાબર મસળી લો તેલ ગરમ મૂકો તેમા જારા થી ગાંઠીયા પાડી લો જારા થી ફેરવી બરાબર તળી લો એરટાઈટ ડબ્બા મા ભરી લો તૈયાર છે ટેસ્ટી ચંપાકલી ગાંઠીયા.
Your queries:
ચંપાકલી ગાંઠિયા,ચંપાકલી ગાંઠિયા બનાવવાની રચના,ચંપાકલી ગાંઠિયા,ચંપાકીલી ગાંઠિયા કેવી રીતે બનાવી શકાય, ચંપકલી ગાંઠીયા બનાવવાની સરળ રીત, ચંપાકલી ગાંઠીયા બનાવવાની રેસિપી Champakali knots, recipe for making Champakali knots, Champakali knots, how to make Champakli knots, easy way to make Champakali knots, recipes for making Champakali knots,champakali gathiya recipe,champakali gathiya banavvani rit,champakali gathiya,champakali gathiya banavvani saral rit