MENU

Fun & Interesting

બા ને આ વ્રુક્ષો સાથે શું દુશ્મની હોય ખબર નહીં🤔 | હાલો હું અહીં રહીશ તો બા આખો બગીચો કાઢવાનું કહેશે🤣

Video Not Working? Fix It Now

LIVE VILLAGE LIFE WITH SURBHI & VIREN LIVE VILLAGE LIFE WITH SURBHI AND VIREN LIVE VILLAGE LIFE WITH SURBHI VIREN live village life with surbhi and viren live village life with surbhi & viren live village life with surbhi viren #LIVEVILLAGELIFEWITHSURBHIANDVIREN #LIVEVILLAGLIFEWITHSURBHI&VIREN #LIVEVILLAGLIFEWITHSURBHIVIREN #LIVEVILLAGLIFEWITHSURBHI #SURBHIVIRENVLOGS #VILLAGLIFEWITHSURBHI #SURBHIVIREN #GAMDANUJIVAN #livevillaglifewithsurbhiandviren #livevillaglifewithsurbhi&viren #livevillaglifewithsurbhiviren #livevillaglifewithsurbhi #surbhivirenvlogs #livevillaglife #gamdanujivan #ahirfamilyvlogs #surbhivirenvlogs #surbhi #surbhinavideos #comedyvlogs #comedyvideos મારા વ્હાલા મિત્રો મને સપોર્ટ કરવા બદલ તમારા બધા નો ખુબ ખુબ આભાર.....મને વિડીયો બનાવવામાં બહુ આનંદ આવે છે.એટલે મને યુટ્યુબ ચેનલ પર આવવા નું મન થયું.અને યુટ્યુબ શું છે ઈ કાઈ ખબર ન હતી પણ હમણાં હું યુટ્યુબ માં વિડીયા જોતી હતી એમા એક વિડીયો એવો જોયો કે શહેરમાં રહેનારા લોકોને ગામળા ની રહેણી કરણી બહુ પસંદ છે.તો મને વિચાર આવ્યો કે હું પણ એક યુટ્યુબ ચેનલ બનાવું અને યુટ્યુબ પર અપલોડ કરુ મારા વિડીયો મને મોટા થાશું ત્યારે મારા બાળપણ ની યાદ અપાવશે અને જો કોઈને મારા વિડીયો ગમશે તો જોશે.......તો મારા વ્હાલા મિત્રો જો તમને મારા વિડીયો માં કાઈ પણ ફેરફાર લાગે તો કોમેન્ટ કરી અને કેજો🙏🏻🙏🏻 અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક 👍🏻👍🏿કરજો.અને વિડીયો ને તમારા મિત્રો ને મોકલજો. 🙏🏻તમે અમારો પરિવાર છો એટલે તમે વિડીયો જોઈ ને લાઈક કરો અને કોમેન્ટ કરો તો અમને નવા વિડીયો બનાવવામાં બહુ આનંદ આવે એટલે તમે અમારા વિડીયો જોવ અને લાઈક કરો આગળ શેર કરો અને અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો. 🙏🏻🙏🏻🙏🏻તમારા બધાનો ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏🏻🙏🏻🙏🏻 Hallo everyone how_r_u_all Welcome to our youtube femily...thank you all for your love and support for our channel...please subscribe like and share our channel........ We salute and respect farmers and army of india Thank you🙏🏻🙏🏻

Comment