તમે પ્રેમે થી તાલી પાડજો રે
રાધે કૃષ્ણ ગોવિંદા. (૨)
તમે કોના કોના ઘેરે ગયાતા રે
રાધેકૃષ્ણ ગોવિંદા
અમે કરમાબાઈ ના ઘરે ગ્યાતા રે
રાધાકૃષ્ણ ગોવિંદા
અમે ઉનો ઉનો ખીચડો ખાધો રે
રાધે કૃષ્ણ ગોવિંદા
તમે પ્રેમથી તાલી પાડો રે...
તમે ભાવથી તાલી પાડજો રે
રાધે ક્રિષ્ના ગોવિંદા
તમે કોના કોના ઘેર ગયા હતા રે
રાધાકૃષ્ણ ગોવિંદા
અમે વિદુર ના ઘેર ગયા હતા રે
રાધે ક્રિષ્ના ગોવિંદા
અમે ભાજી ને રોટલો જમ્યા રે
રાધે ક્રિષ્ના ગોવિંદા
તમે પ્રેમથી તાલી...
તમે કોના કોના ઘેર....
તમે શબરી બાઈ ના ઘેર જાતા રે
રાધે ક્રિષ્ના ગોવિંદા
તમે એઠા બોર આરોગ્ય રે
રાધા કૃષ્ણ ગોવિંદા
તમે પ્રેમથી તાલી...
તમે કોના કોના ઘેર...
તમે મીરાબાઈ ના ઘેર ગયા હતા રે
રાધે કૃષ્ણ ગોવિંદા
તમે ઝેરના અમૃત કીધા રે
રાધેકૃષ્ણ ગોવિંદા
તમે પ્રેમથી...
તમે કોના કોના ઘેર...
તમે શકુબાઈ ના ઘેરે ગ્યાતા રે
રાધે કૃષ્ણ ગોવિંદા
તમે ઘરના કામકાજ કીધા રે
રાધે કૃષ્ણ ગોવિંદા
તમે પ્રેમથી તાલી ્્
તમે કોના કોના ઘેર ્્
તમે રમાબેન ઘેર ગ્યાતા રે
રાધે ક્રિષ્ના ગોવિંદા
તમે ભજન સાંભળીને આવ્યા રે
રાધે ક્રિષ્ના ગોવિંદા
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajankrishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan