MENU

Fun & Interesting

રાજીપાનો વિચાર | ભગવાન અને સંત રાજી કેમ થાય? | baps latest swaminarayan katha | baps live | 2024

Spiritually Pure 1,103 4 months ago
Video Not Working? Fix It Now

ભગવાન અને સંતના રાજીપાનું ફળ~વક્તા~મનોજભાઈ ઓડેદરા | rajipo kevi rite male | swaminarayan katha | baps live | h h mahanat swami maharaj janam jayanti utashav sabha ભગવાન અને સંતનો રાજીપો થાય તો રંક હોય તે રાજા બને,ભૂંડા પ્રારબધ રૂડા થાય... પરંતુ એ રાજીપો કેવી રીતે થાય તે આ પ્રવચનમાં સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે... અમોને દ્રઢ વિશ્વાસ છે કે આપને આ પ્રવચન પસંદ પડશે. રાજી રહેજો જય સ્વામિનારાયણ વિનમ્ર નિવેદન :-અહીં મૂકવામાં આવતા ઓડિયો/વિડીયો સાહિત્યનો હેતુ BAPS સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હરિભક્તોને ઉપયોગી બને તે માટેનો છે, આ ચેનલ તથા ચેનલમાં મુકવામાં આવતા કોઈ પણ સાહિત્યનો હેતુ કોઈ પણ જાતિ, ધર્મ,સમાજ કે કોઈ સમુદાયની માન્યતાને ઠેશ પહોચાડવાનો નથી...જેની વિનમ્ર નોંધ લેશો. #સ્વામિનારાયણ_કથા #H_H_MAHANTSWAMI #BAPS_KATHA #sant_param_hitkari #baps_prachan

Comment