MENU

Fun & Interesting

માઁ મોગલની કૃપા અને લોકોને સારું ખવરાવાની ભાવના હોય તો જ આમ ધંધો થાય હો

The Pakka Foodie 500,766 3 years ago
Video Not Working? Fix It Now

માઁ મોગલની કૃપા અને લોકોને સારું ખવરાવાની ભાવના હોય તો જ આમ ધંધો થાય હો #streetfood #pavbhaji #food જય માઁ મોગલ પાવભાજી ગાયત્રી નગર, SBI ATM ની બહાર, ભાવનગર 9723036309 9725193835 સૌથી પહેલા બન્ને તવા ઉપર તેલ નાખ્યું છે એક મોટો ઓર્ડર છે હવે થોડી વાર પછી બન્ને તવા ઉપર લસણની પેસ્ટ નાખે છે આદુ ની પેસ્ટ નાખે છે મરચા ની પેસ્ટ નાખે છે લીલું લસણ નાખે છે કોથમીર નાખે છે મીઠું નાખે છે ધાણા ઝીરું નાખે છે તીખું મરચું અને મસાલા બળે નહિ એટલે પાણી નાખે મસાલો પાકી ગયો એટલે ભાજી નો બેઝ નાખે છે કાચા કેળા, બટેટા, ટામેટા, વટાણા, ફ્લાવર ની પેસ્ટ નાખે પાવ ભાજી મસાલો નાખે અને આ આપણી પાવ ભાજી તૈયાર કિંમત ૧૦/- જેમાં એક પાવ આવે અને પાવ ની સાથે થઇ રહે એટલી ભાજી પુલાવ ૧૫/- રૂપિયા પ્લેટના

Comment