MENU

Fun & Interesting

લખેલુ છે 🙏આ જિંદગી આવી ને પુરી થઈ ગઈ તોય તારી આશા અધૂરી રય 🙏સપોર્ટ કરજો બધાં 🙏પીનલ બેન 💐

Video Not Working? Fix It Now

https://youtube.com/@YadavMinabaa?si=jn2xQJVuwhFXEtvL🙏અમારી ચેનલ ને સપોર્ટ કરજો બધાં 🙏જય શ્રી કૃષ્ણ 🙏 આ જિંદગી આવી ને પુરી થઈ તોય તારી આશા અધૂરી રય (2) ધન કમાણી વધાતા તારી આશા અટકી ગઈ લાખો ની થપીઓ ભેળી કરી પછી કરોડે મમતા ગઈ.. આ જિંદગી આ જિંદગી આવી ને પુરી થઈ તોય તારી..... બાગ બગીચા ને બંગલા બનાવ્યા ફરવા મોટર થઈ મોટર માં તારું મન નો માને પછી પ્લેન માં સૂરતા થઈ..આ જિંદગી આ જિંદગી આવી ને પુરી થઈ તોય તારી........ હૃદય માં ભાઈ મારતો હલેસા બીજા ને ગણતો નય પૈસા માટે પ્રાણ પરાયા લેતો અટકતો નય... આ જિંદગી આવી આ જિંદગી આવી ને પુરી થઈ તોય તારી...... યે મોહ માયા ને મૂકી દે માનવી સાથે નો આવે ધન ને પુણ્ય ના ભાથા ભરી ને વાતું યે વળગીસ નય.. આ જિંદગી આ જિંદગી આવી ને પુરી થઈ તોય....... કેટલા ગયા ને તું પણ જવાનો પાપ ના પોટલાં લઈ.. આ જિંદગી આ જિંદગી આવી ને પુરી થઈ તોય તારી.... ભાતા રે સાથે ભક્તિ ના લેજો પાસું આવશે નઈ જમરાજા જયારે જવાબ માગશે શુ કેસો ત્યાં જઈ.. આ જિંદગી આ જિંદગી આવી ને પુરી થઈ તોય તારી.... ગય ઈતો ગય હવે ભજો હરિ હરિ ને હાથ માં માળા લઈ પુરસોત્તમ કહે જિંદગી જીવ જો ગુરુ શરણ માં લઈ.. આ જિંદગી આ જિંદગી આવી ને પુરી થઈ તોય તારી..... ડૂબતી નાવ મારાં ગુરુજી તારે ચોરાસી મટી ગઈ જિંદગી જીવે ગુરુ શરણ માં એની જિંદગી સફર થઈ..આ જિંદગી આવી ને પુરી થઈ તોય તારી આશા અધૂરી રઈ સાખી... માનવ તારી આ જિંદગી તું શાને કરે છે બરબાદ જિંદગી એવી જિંદગી એવી જીવજે તને તને દુનિયા કરે હંમેશા યાદ

Comment