આવું સાહિત્ય તમે ક્યાંય નહિ સાંભળ્યું હોય. ભરપૂર હાસ્ય સાથે લોક સાહિત્ય અરજણભાઇ ડોબરીયા અને ગોવિંદભાઈ વસોયા ની જુગલ જોડી. રંગમંચના અડાભીડ કલાકારોની રંગત માણો.