કાજલ ઓઝા વૈદ્યની ખૂબજ વખણાયેલી નવલકથા જેમાં પ્રણય ત્રિકોણ દ્વારા નવી પેઢીના બદલાયેલા માનસને રજૂ કર્યું છે. નાયિકા પોતાના પતિને જેટલા સંમાનથી ચાહે છે તેટલાજ સંમાનથી તેના પ્રેમીને ચાહે છે. પરંતુ આજના આધુનિક યુગમાં પણ શું આ શક્ય બને છે ? એ જવાબ સાંભળવા ઓડિયો પ્લેય કરો.....