કાનો ગોપીઓ ને ચારધામની જાત્રા કરાવે 🙏||👇 લખેલું છે || hal kana layle gadu
કાનો ગોપીઓ ને ચારધામની જાત્રા કરાવે 🙏||👇 લખેલું છે || hal kana layle gadu
હાલ કાના લઈ લે ગાડું
____🌹🌼🌹___
હાલ કાના લઈ લે ગાડું જાત્રાએ જાવું છે
કાનો મારો ગાડું હાંકે ગોપીઓ ગાડા માં બેઠી છે
ચાર ધામની જાત્રા કરાવે રે હાલ કાના લઈ લે ગાડું જાત્રાએ જાવું છે
પહેલું તે ધામ બાપા દ્વારકા નુ આવ્યું રે
હે રણછોડ રાય ને કેજો ઉભું રાખે રે
હાલ કાના લઈ લે ગાડું........
હે ગોમતી નદી માં સ્નાન કરાવે રે હાલ કાના લઈ લે ગાડું......
હાલ કાના લઈ લે ગાડું જાત્રાએ જાવું છે
કાનો મારો ગાડું હાંકે ગોપીઓ ગાડા માં બેઠી છે
ચાર ધામની જાત્રા કરાવે રે હાલ કાના લઈ લે ગાડું......
બીજું તે ધામ બાપા રામેશ્વર નું આવ્યું રે
હે વડવાળા ને કહેજો ઉભું રાખે રે હાલ કાના લઈ લે ગાડું.......
હે સરીયુ નદી માં સ્નાન કરાવે રે હાલ કાના લઈ લે ગાડું......
હાલ કાના લઈ લે ગાડું જાત્રાએ જાવું છે
કાનો મારો ગાડું હાંકે ગોપીઓ ગાડા માં બેઠી છે
ચાર ધામની ની જાત્રા કરાવે રે હાલ કાના લઈ લે ગાડું......
ત્રીજું તે ધામ બાપા હરિદ્વાર નું આવ્યું રે
હે રૂષીકેશ ને કહેજો ઉભું રાખે રે હાલ કાના લઈ લે ગાડું......
હે ગંગા નદી માં સ્નાન કરાવે રે હાલ કાના લઈ લે ગાડું.......
હાલ કાના લઈ લે ગાડું.......
કાનો મારો ગાડું હાંકે ગોપીઓ ગાડા માં બેઠી છે
ચાર ધામની ની જાત્રા કરાવે રે હાલ કાના લઈ લે ગાડું......
ચોથું તે ધામ બાપા બગદાણા આવ્યું રે
બજરંગ બાપા ને કહેજો ઉભું રાખે રે હાલ કાના લઈ લે ગાડું.....
બગડ નદી માં સ્નાન કરાવે રે હાલ કાના લઈ લે ગાડું.....
હાલ કાના લઈ લે ગાડું......કાનો મારો ગાડું હાંકે......
ચાર ધામની જાત્રા કરાવે રે હાલ કાના લઈ લે ગાડું......
પાંચમું તે ધામ બાપા સોમનાથ આવ્યું રે
હે મહાદેવ ને કહેજો ઉભું રાખે રે હાલ કાના લઈ લે ગાડું.......
હે ત્રિવેણી નદી માં સ્નાન કરાવે રે હાલ કાના લઈ લે ગાડું......
હાલ કાના લઈ લે ગાડું જાત્રાએ જાવું છે
કાનો મારો ગાડું હાંક...
જય શ્રી કૃષ્ણ કનૈયા
🙏
#prakriyavoice
#હાલકાનાલઇલેગાડુજાત્રાએજવુંછે
#કૃષ્ણઅર્જુનસંવાદ
#રામાપીરનીસમાધિનુંભજન
#હનુમાનભજન
#યમુનાજીનુંઘરચોળું
#ઓખાહરણ
#શિવભજન
#દ્વારકાધીશભજન
#હેમંતચૌહાણનાભજન
#કૃષ્ણભજન
#રામભજન
#ભક્તિગીત
#સત્સંગ
#ભજનસંતવાણી
#ભજન
#gujaratibhajan
#bhaktigeet
#bhajan-kirtan-satsang
#kirtan
#bhavnabhajan
#bhaktiaahir
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન_નિમાવત
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત