॥ હાપળે પરણીય વાત રે ॥ તાળીયો લેતો આવજે [SINGER:- PUNABHAI MULI ] #timli #song #aadivasi #punabhai
॥ હાપળે પરણીય વાત રે ॥ તાળીયો લેતો આવજે [SINGER:- PUNABHAI MULI ] #timli #song #aadivasi #punabhai
Music: Surma Damor
Recording:- Mahadev Studio
Edit thumbnail: Laxmanbhai muli
હાપળે પરણીય વાત રે ....તાળીઓ લેતો આવજે
માં મીનો ઉગી ગીયો રે......તાળીઓ લેતો આવજે
તાળીયો વેણી કેમ નાશું....તાળીઓ લેતો આવજે
કુમી કુમીને નાશું.....તાળીઓ લેતો આવજે
જા જે રે આઠ બજારો....તાળીઓ લેતો આવજે
સુનોરી લેતો આવજે....તાળીઓ લેતો આવજે
જોમલાની રમ નારી રે....તાળીઓ લેતો આવજે
હારી ઓટી કેવી નાશું.....તાળીઓ લેતો આવજે
આજ એક તાળીયોનો દન રે...તાળીઓ લેતો આવજે
ખોમેદ મારો તાળીયો રે...તાળીઓ લેતો આવજે
થાર હોળમો કોઈ વાજો વાજે રે....તાળીઓ લેતો આવજે
Video:-
https://youtu.be/vJCjKjfvClA?si=rpdLCIgfTmIfZorS
https://youtu.be/BDJHWwiwXaY?si=7Y1jE1Ary4KuZS97