MENU

Fun & Interesting

જીંજરા મળતાં બંધ થાય એ પહેલાં એક વખત આ રેસીપી જરૂર ટ્રાય કરી લેજો | Lila chana ni recipe.

Trusha's Taste-Gujarati 69,162 lượt xem 2 weeks ago
Video Not Working? Fix It Now

#lilachananaparotha #winterspecialrecipe #jinjaranirecipe #stuffedparatharecipe @RupalsTastyTreats @TheKitchenSeries

આજની રેસીપી ગમી હોય તો લાઈક 👍 કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો🙏😊

INGREDIENTS :
❤️ ચટણી બનાવવા :
* 3/4 કપ તીખા લીલા મરચા
* 1 મોટી ચમચી લસણની કળીઓ
* 3 મોટી ચમચી લીલુ લસણ
* 1/4 કપ કોથમીર
* 1 ચમચી તેલ
* મીઠું સ્વાદ પ્રમાણે
* 1/2 ચમચી જીરુ
* 1 મુઠ્ઠી શેકેલા સીંગદાણા

❤️ લોટ બાંધવા :
* 2 કપ ઘઉંનો લોટ
* 2 ચમચી ચણાનો લોટ
* મીઠું સ્વાદ પ્રમાણે
* 2-3 મોટી ચમચી કસુરી મેથી
* પાણી જરૂર મુજબ

❤️ સ્ટફિંગ બનાવવા :
* 1 ચમચી તેલ
* 1/2 ચમચી વરિયાળી
* 1/2 ચમચી જીરૂ
* 1/4 ચમચી હિંગ
* 1 કપ બાફેલા લીલા ચણા
* 2 મોટી ચમચી બનાવેલી ચટણી
* 1/2 ચમચી આમચૂર પાવડર
* 1 મોટી ચમચી ચાટ મસાલો
* 1 ચમચી ચીલી ફ્લેક્સ
* મીઠું સ્વાદ પ્રમાણે
* 1/2 ચમચી ગરમ મસાલો

❤️ તેલ પરોઠા શેકવા માટે

***********************************
❤️👉 Gujarati story telling channel :https://youtube.com/@TrushaVoice?si=FoHoZ_8UXeJpaFtg

❤️👉 Tips and tricks by Trusha :https://youtube.com/@TipsAndTricksByTrusha?si=zDjJmrvjTpWYqme4

***********************************
Thank you for your love and support 🙏🙏

Comment