ઘુટો બનાવવાની રીત || ફેમસ ભીમાણી ઘુટા સેન્ટર || શાકભાજી, કઠોળ અને ફળોમાંથી બનતી પોષ્ટિક રેસીપી
જામનગરના જોડિયા ની પ્રસિદ્ધ વાનગી એટલે ઘૂટો. શિયાળામાં મળતા ૪૦ જેટલા શાકભાજી અને ૫ જાતના કઠોળ અને ફ્રૂટ બાફીને ક્રશ કરીને એટલેકે ઘૂંટીને જે શાક બને એનું નામ ઘુટો. મિત્રો પૂરો વિડીયો જોવો અને વઘુમાં વધુ લોકો સુધી આપણી આ કાઠિયાવાડ ની રેસીપી ને શેર કરો જેથી ઘરે ઘરે આ વાનગી ની જાણકારી મળે કેમ કે અત્યારે વધતા જતા જંક ફૂડ ના ચલણ સામે આ રેસીપી એક અકસીર આયુર્વેદિક ટોનિક બને.
..................................................................................
વિડિઓ પસંદ આવે તો Like અને Share કરવાનું ના ભુલતા.
Like Share & Subscribe to Support
...................................................................................
Visit our Website :
www.techdsr.com
Follow us on :
Facebook : https://www.facebook.com/techdsr/
Visit Our Channel & Watch All video
https://www.youtube.com/techdsr
For more Information & Contact
Email : [email protected]
....................................................................................
Our Credit For music in this video :
Song: Fredji - Happy Life (Vlog No Copyright Music)
Music provided by Vlog No Copyright Music.
Video Link: https://youtu.be/KzQiRABVARk
....................................................................................
Share Support & Subscribe!!!
Hit The Bell Icon