#ઉટી
#ઉટીલોકલમાર્કેટ
#ઉટીટુરિસ્તપોઇન્ટ
નમસ્કાર દોસ્તો રમેશભાઈ જોરદાર માં તમારું હાર્દિક સ્વાગત છે
મિત્રો આજનો વિડીયો ઊટી નો લોકલ નાસ્તા નો વિડીયો છે
આ વીડિયોમાં મેં ઉટી નું ફેમસ નાસ્તો બતાવ્યો છે
આ વીડિયોમાં પાણીપુરી ઇડલી સંભાર અને ઉટી ની ચા બતાવી છે
નાસ્તાનો શું પ્રાઇસ છે અને કઈ જગ્યાએ છે એ બધું વીડિયોમાં મેં બધું દર્શાવ્યું છે