MENU

Fun & Interesting

'મળેલા જીવ' -પન્નાલાલ પટેલ, વક્તા-ડૉ. મણિલાલ હ.પટેલ , પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણી મણકો - ૪૪

Ramjan Hasaniya 8,035 4 years ago
Video Not Working? Fix It Now

#classic_book_talk#પ્રશિષ્ટ‌_કૃતિ_વાર્તાલાપ#સરકારી_વિનયન_અને_વાણિજ્ય_કૉલેજ_રાપર pannalalpatel#madelajeev#manilalhpatel સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ-રાપર ગુજરાતી વિભાગ આયોજિત ઓનલાઈન પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણી મણકો -૪૪ પ્રશિષ્ટ કૃતિ - મળેલા જીવ સર્જક - પન્નાલાલ પટેલ (જ્ઞાનપીઠ વિજેતા સર્જક) વક્તા - ડૉ.મણિલાલ હ.પટેલ પ્રસિદ્ધ કવિ,વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, તા. ૨૫ એપ્રિલ ૨૦૨૧ , રવિવાર સમય - સવારે ૦૯.૩૦ કલાકે આ વ્યાખ્યાન માઈક્રોસોફ્ટ ટીમ્સના માધ્યમથી આયોજિત થયેલ

Comment