શ્રીહરિ અંત સમયે ઉદ્ધાર કરે છે,તે જીવનો જે રોજ"ગજેન્દ્રમોક્ષ"નો પાઠ કરે કે સાંભળે!! GajendraMoksha
મિત્રો,
Youtube ચેનલ "આવો સત્સંગ માઁ "આપ સૌ નુ સ્વાગત છે... આ વીડિયોમાં શ્રી ભાગવત મહાપુરાણમાં શુકદેવજીએ પરીક્ષિતરાજાને જે કથા કહી છે, તે દુ:સ્વપ્ન દૂર કરનારી, સર્વે પાપોને નષ્ટ કરનારી, રોગ, ઋણ માંથી મુક્ત કરનારી તથા અંત સમયે મુક્તિ દેનારી કથા "ગજેન્દ્ર મોક્ષ"ની કથા, કહેલી છે, જો તમને આ વિડિયો પસંદ આવે તો...
like + share + subscribe જરૂર કરજો..
ધન્યવાદ 🙏🙏🙏
#આવોસત્સંગમાઁ #ગજેન્દ્રમોક્ષ
#Gajendramoks
#Gajendramokskatha