MENU

Fun & Interesting

ભગવાન ભજી લઈએ ~ વક્તા ~ પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી ( k p swami) | bhaj govindam | ભાગ-2 | BAPS કથા

Spiritually Pure 20,368 lượt xem 1 year ago
Video Not Working? Fix It Now

ભગવાન ભજી લઈએ ~ વક્તા ~ પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી ( k p swami) | bhaj govindam | ભાગ-2 | BAPS કથા 2024

થોડા સમય પૂર્વ ધોરાજીના આંગણે ત્રિ-દિવસીય સંત પારાયણનું આયોજન કરવામાં આવેલું જેમાં "ભજ ગોવિંદમ્" વિષય ઉપર પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીએ અદભુત કથા લાભ આપેલો આ કથામૃતના દ્વિતીય દિનની કથા અહીંયા પ્રસ્તુત કરવામાં આવી છે...

આ પ્રવચનના ભાગ-1ની પૂર્વભૂમાં પૂજ્ય કૃષ્ણપ્રિયસ્વામીના જીવન કવનનો ટૂંકો પરિચય વિડીયો સ્વરૂપે આપવામાં આવ્યો છે.જે શ્રોતાજનોને ખૂબ પસંદ પડશે તેવો વિશ્વાસ છે...
જો આપે ભાગ-1 ન સાંભળ્યો હોય તો નીચે તેમની લિંક આપેલી છે તેમાંથી લાભ લેશો...
આ પ્રવચનની વાત આપણું કર્તવ્ય બને તેવી મંગલ પ્રાર્થના...

જય સ્વામિનારાયણ

ભાગ-1- ની લિંક:-
https://youtu.be/IKjFbiXobp4?si=4tcT_Tm0K1lqH9nW

પ્રસ્તાવના:-
શ્રી મનોજ ઓડેદરા(પોરબંદર, BAPS)
વક્તા સંત:-
પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી(નવસારી,BAPS)

🙏વિનમ્ર નિવેદન :-અહીં મૂકવામાં આવતા ઓડિયો/વિડીયો સાહિત્યનો હેતુ કોઈ પણ જાતિ, ધર્મ,સમાજ કે કોઈ સમુદાયની માન્યતાને ઠેશ પહોચાડવાનો નથી...

#swaminarayan_katha
#baps_katha
#k_p_swami_katha
#baps_kirtan_k_p_swami
#baps_ravi_sabha
#baps

Comment