એક સામાન્ય શિક્ષકના ઘરે જન્મ લઈને આજે કરોડો રૂપિયાનો બિઝનેસ કરી રહ્યા છે. એવા અજંતા, ઓરપેટ અને ઓરેવા ગ્રુપના માલિક જયસુખભાઇ પટેલના જીવનના સિદ્ધાંતો દર્શાવતો વાર્તાલાપ અને સફળતાની વાતો.