MENU

Fun & Interesting

(લખેલું છે)🌹 સુંદર ભજન ગાયું 🌹 બોલો પાર્વતી ભોળા ગમશે કે નહિ 🌹

Video Not Working? Fix It Now

🙏 જય ભોળાનાથ! 🙏 "બોલો પાર્વતી ભોળા ગમશે કે નહિ" ભગવાન શિવ અને માતા પાર્વતીની પવિત્ર અને અલૌકિક ભૂમિકા પર આધારિત છે. 🎧 વિડિઓ સંપૂર્ણ સાંભળો અને નીચે કૉમેન્ટ કરો: 'ઓમ નમઃ શિવાય' 📜 ભજનની વિગતો: 🎵 ભજનનું નામ: બોલો પાર્વતી ભોળા ગમશે કે નહિ 🎤 ગાયક: નયના બેન 🎼 સંગીત: 🎥 પ્રસ્તુત કરે છે: Vaikunth Bhajan Mandal Vadodara 🌸 આ ભજન કેમ અનોખું છે? 📌 અમારા લોકપ્રિય ભજનો સાંભળો: https://youtu.be/pgphHMPgoxQ?si=RzjI8-HSte4WJ7Pt https://youtu.be/soB95UeWI5Q?si=bs1f_CzO5wFwdMgN 💡 આ રીતે સહભાગી બનો: 👉 વિડિઓ લાઈક કરો અને શેર કરો. 👉 કૉમેન્ટ કરો: 'ઓમ નમઃ શિવાય' 👉 Vaikunth Bhajan Mandal Vadodara ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા ભજનો માટે બેલ આઈકન દબાવો. 📣 વિડિઓને WhatsApp, Facebook, અને Instagram પર તમારા મિત્રોને મોકલો અને આ ભજનનો આનંદ માણાવો. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐 ભજન 🌹 મેરે મન કી ગંગા તેરે મન કી જમુના બોલ પાર્વતી બોલ શિવજી ગમશે કે મારા કાનાને સોનાનો મુંગટ મારા ભોળા ને માથે જટા છે જટાવાળા જોગી ગમશે કે નહીં બોલ પાર્વતી બોલ શિવજી ગમશે કે નહીં ગમશે ગમશે 🙏🙏🙏🙏🙏🙏 મેરે મન કી ગંગા તેરે મન કી જમના બોલ પાર્વતી બોલ શિવજી ગમશે કે નહીં મારા કાના ને સોના ના મેલો મારા ભોળા છે જંગલના જોગી જંગલ વાળા જોગી તમને ગમશે કે નહીં બોલ પાર્વતી બોલ શિવજી ગમશે કે નહીં ગમશે ગમશે 🙏🙏🙏🙏🙏🙏 મેરે મન કી ગંગા તેરે મન કી જમના બોલ પાર્વતી બોલ શિવજી ગમશે કે નહીં મારા કાનાને ગુલાબ ના હારલા મારા ભોળા ને ગળામાં સર્પો સર્પો વાળા ભોળા તમને ગમશે કે નહીં બોલ પાર્વતી બોલ શિવજી ગમશે કે નહીં ગમશે ગમશે 🙏 🙏 🙏 🙏 મેરી મન કી ગંગા તેરે મન કી જમના બોલ પાર્વતી બોલ શિવજી ગમ છે કે નહીં મારા કાનાને ભાવે માખણ ને મિસરી મારા ભોળા ને ભાવે ભાંગ ધતુરા ભાંગ ધંતુરા વાળા ભોળા ગમશે કે નહીં બોલ પાર્વતી બોલ શિવજી ગમશે કે નહીં ગમશે ગમશે 🙏 🙏 🙏 🙏 મેરે મન કે ગંગા..... મારા કાનાને પીળા પીતાંબર મારા ભોળા ને વાઘ ના ચામડા વાઘ ચમડા વાળા ભોળા ગમશે કે નહીં બોલ પાર્વતી બોલ શિવજી ગમશે કે નહીં ગમશે ગમશે 🙏🙏🙏🙏🙏🙏 મેરે મન કી ગંગા..... મારા કાનાને હાથમાં મોરલી મારા ભોળા ને હાથમાં છે ડમરૂ ડમરૂ વાળા ભોળા તમને ગમશે કે નહીં ગમશે ગમશે 🙏🙏🙏🙏🙏🙏 મેરે મન કી ગંગા..... મારા કાનાને પગમાં છે ઝાંઝર મારા ભોળા ને પગમાં છે ઘૂઘરા ઘુઘરા વાળા ભોળા તમને ગમશે કે નહીં બોલ પાર્વતી બોલ શિવજી ગમશે કે નહીં ગમશે ગમશે 🙏🙏🙏🙏🙏 મેરે મન કી ગંગા...... 💐💐💐💐💐💐💐💐💐💐💐💐 #BoloParvatiBholaGamseKeNahi #shivbhajan #gujaratidevotionalsongs #gujaratibhajan #bhajan2024 #gujaratidevotionalsongs #vaikunthbhajanmandalvadodara #omnamahshivaya #shivabhaktisongs #gujaratidevotionalsongs #bhaktisangeet #ShivaBhajanGujarati #harharmahadev #gujaratidevotionalsongs #shivshankarbhajan #gujaratibhaktisongs #bhajangujarati #latestbhajan2024 #bhaktibhajan #gujaratidevotionalmusic #shivaparvatibhajan #shivparvatiprem #shivbhaktisangeet #kirtanbhajan #bhajanmandali #radhakrishnabhajan #gujaratisong2024 #spiritualsongs2024 #bhajanvideo #shivratribhajan #gujaratisangeet #shivalovers #ShivPremBhajan #harharmahadevbhajan #omshivbhajan #ShivFluteMusic #bhajansangeet #BhaktiMusicGujarati #shivparvatilovestatus #shivmantrabhajan #ShivBhaktiSongsGujarati #ShankarBhajanGujarati #devotionalgujarati

Comment