વડવાળા ધામ દુધરેજ નો સંપુર્ણ ઈતિહાસ ટુકમાં | મહાપુરુષો ના પરચા | યુવા સંત મોહનદાસ.કે | part-(1)
__________________________________________
-----------------------------------------------------------------------
vadvala
vadvala history
vadvala mandir
vadvala mandir dudhrej dham
vadvala na geet
vadvala dudhrej
vadvala dudhrej dham
vadvala photo
vadvala dev
vadvala bhajan
kaniram bapu vadvala
kaniram bapu vadvala mandir dudhrej vadvala dudhrej mandir
dudhrej vadvala gaushala
dudhrej
dudhrej vadvala
dudhrej melo
dudhrej dham
__________________________________________
-----------------------------------------------------------------------
[શ્રી વડવાળા મંદિર દુધરેજધામ]
* વડવાળા મંદિરના દુુધરેજના ધાર્મિક પ્રસંગો અને નવા નવા વિડીયો જોવા માટે આ ચેનલને subscribe કરો લાઈક કરો અને શેેેર કરવાનુ ના ભુલતા
* શ્રી વડવાળા મંદિર આખા વિશ્વમાં રબારી સમાજનું સૌથી મોટુ સ્થાન ગણાય છે. જયાં વડવાળાના ચરણે દિકરાઓની માન્તા થાય છે કે હે વડવાળા ભગવાન જોતૂ મને એક દિકરો આપીશ તો હું એ દિકરો તારા ચરણે મૂકીશ. વડવાળા ભગવાન તેને એકની બદલે બે દિકરા આપે છે એનૂ કારણ કે વડવાળો એટલો દયાળુ છે તેની દ્રષ્ટિમા બધા સરખા છે જો વડવાળો બીજા વરણના લોકોની બાધા અને માનતા પૂરી કરે છે તો પછી આપડે તો એનાજ સંતાન છે એનાજ ગુણગાન ગાઈએ છીએ.
* હાલમા દુધરેજ મંદિરમાં કૂલ ૧૫૦ સાધુ છે જેમા નાના, મોટા, વડીલો, સૂરદાસ, મંદબુધ્ધીવાડા,વિકલાગો જેની સેવા દુધરેજ મંદિર સંસ્થા કરે છે
|| જયા ટુકડો ત્યાં હરી ઢુકડો || || કોઈને ખવડાવીને ખાવ ઈજ મોટુ પુનઃ છે આ કળિયુગમાં ||
દુધરેજ મંદિરની રસોઈમાં કેરીનો રસ જે દુધરેજના સાધુ સંતો દ્વારા બનાવવામાં આવ્યો હતો તે વિડિયો જોવા માટે આ લિંક દબાવો 👇👇👇
https://youtu.be/rznz9rB1RMw
દુધરેજ મંદિર ગાયૂનો ગોવાડ જોવા માટે આ લિંક ને દબાવો 👇👇👇
https://youtu.be/VczvRhf35Uk
ગુરૂ તારો પારના પાયો ભજન વડવાળા મંદિર દુધરેજ આ વિડીયો જોવા માટે 👇👇👇
https://youtu.be/iWmeNl3jD84
જય વડવાળા ભગવાન 🦚જય દ્વારકાધીશ
#vadvala #history #mohandas