MENU

Fun & Interesting

પ્રભુએ દશ અવતાર શા માટે ધયા કીર્તન👍લાઈક કરો krishna mandal કાજલબેન

Krishna Mandal 23,622 10 months ago
Video Not Working? Fix It Now

પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍 ..... દશાવતાર કીર્તન...... માતા કુંતા ના પુત્ર અર્જુન શયામને પૂછે વાતલડી પ્રભુ દસ દસ અવતાર ધર્યો શાયમ શા માટે આ પહેલો તે મત્સ્ય અવતાર ધર્યો શયામ શા માટે મારે મારવો તો શંક્રાઆસુર અર્જુન એ માટે આ શંક્રાઆસુર તમે માર્યો શયામ શા માટે એ તો લઈ જતો બ્રહ્માના વેદ અર્જુન એ માટે આ બીજો તે કુર્મ અવતાર ધર્યો શયામ માટે મારે વલોવતા સાત સમંદર અર્જુન એ માટે આ સાત સમુદ્ર વલોવી પ્રભુ શા માટે મારે તારવાતા ચૌદ રતન અર્જુન એ માટે આ ત્રીજો તે વારા અવતાર ધર્યો શયામ શા માટે આ ગગન નીર ચડાવ્યા પ્રભુ શા માટે મારે પૃથ્વી તારવા ને કાજ અર્જુન એ માટે આ ચોથો તે નૃસિંહ અવતાર ધર્યો શયામ શા માટે મારે મારવો તો હિરણ્યકંસ અર્જુન એ માટે આ હિરણ્યકંસને માર્યો પ્રભુ શા માટે મારી તારવો તો ભક્ત પ્રહલાદ અર્જુન એ માટે આ પાંચમો તે વામન અવતાર ધરિયો શયામ શા માટે મારેબલી ને સોંપવા પાતાળ અર્જુન એ માટે આ બલી ને પાતાળ સોપ્યા શયામ શા માટે એ તો લઈ જતો ઇન્દ્રનું રાજ અર્જુન એ માટે આ છઠ્ઠો તે પરશુ અવતાર ઘરો શયામ શા માટે મારી મારવો તો સહસ્ત્ર અર્જુન અર્જુન એ માટે આ સહસ્ત્ર અર્જુન ને માર્યો શયામ શા માટે એ તો લઈ જતો કામધેનુ ગાય અર્જુન એ માટે આ સાતમો તે રામા અવતાર ધર્યો શયામ શા માટે મારે મારવો તો રાવણ રાય અર્જુન એ માટે આ રાવણ રાયને તમે મારી શયામ શા માટે મારે વાળવા ના સીતા માત અર્જુન એ માટે આ આઠમોતે કૃષ્ણ અવતાર ધરો શયામ શા માટે મારે મારવો તો મામો કંસ અર્જુન એ માટે આ મામા તે કંસને તમે મારીઓ શયામ શા માટે મારે છોડાવતા માત અને તાત અર્જુન એ માટે આ નવમો તે બુદ્ધ અવતાર ધર્યો શયામ શા માટે મારી વાળીને બેસવા આસન અર્જુન એ માટે મારે કરવો જૂનાગઢમાં વાસ અર્જુન એ માટે મારે તારવી નાગર નાત અર્જુન એ માટે આ દસમોતે કલકી અવતાર ધરો શયામ શા માટે મારે બેસવું મંદિર બહાર અર્જુન એ માટે તમે મંદિર બહાર બેઠા શયામ શા માટે નો આવે કલિયુગ હડાહળ અર્જુન એ માટે માતા કુંતા ના પુત્ર અર્જુન શયામને પૂછે વાતલડી આ દસ દસ અવતાર ધરીયા શાયમ શા માટે #satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal  #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar

Comment