MENU

Fun & Interesting

સર્વે રોગ આધિવ્યાધિ નો નાશ કરનાર ચમત્કારી મંત્ર"હનુમાન બાહુક" Hanuman Bahuk In Gujarati@gujjuparivar

Gujju Parivar 469,471 2 years ago
Video Not Working? Fix It Now

જય શ્રીકૃષ્ણ મિત્રો. આ વિડિઓ માં હનુમાન બાહુકા નો પાઠ કરીશું એવું માનવામાં આવે છે કે જો આ પાઠ નિયમ પ્રમાણે કરવામાં આવે તો હનુમાનજીની કૃપાથી શરીરની તમામ દુઃખોથી પીડા માંથી મુક્તિ મળી શકે છે. એટલું જ નહીં લાંબા સમયથી અટવાયેલું કામ પણ જલ્દી પૂરું થઈ શકે છે. જે વ્યક્તિ આર્થરાઈટિસ, માથાનો દુખાવો, ગળામાં દુખાવો, સાંધાનો દુખાવો કમર નો દુખાવો વગેરે જેવી શારીરિક સમસ્યાઓથી પરેશાન હોય તેણે આ સ્તુતિ 21 કે 26 દિવસ સુધી સતત કરવી જોઈએ. તેના માટે હનુમાનજીના ચિત્રની સામે એક પાત્રમાં પાણી ભરીને તેમાં તુલસીનું પાન મુકો અને તેની સ્તુતિ કરો. આ પછી તે પાણીને તુલસીના પાન સાથે પીવો. આમ કરવાથી તમામ શારીરિક રોગો ખતમ થઈ જાય છે. દુષ્ટ પડછાયાઓથી બચવા માટે આ પાઠ ખૂબ ફળદાયી છે. હનુમાન બાહુકનો પાઠ કરવાથી નકારાત્મક શક્તિઓ આપણી આસપાસ ભટકતી નથી. આવો મહિમા છે આ બહુકા નો પાઠ કરવાનો જો આપને આ વિડિઓ પસન્દ આવે તો વિડિઓ ને like share coment કરી ચેનલ પર નવા છો તો ચેનલ Sabscrib કરી બાજુમાં ballicon પ્રેસ કરી દેજો જે બિલકુલ ફ્રી છે ધન્યવાદ...... 🙏🙏🙏🙏🙏🙏🙏 હનુમાન બહુક,હનુમાન બાહુકા,શક્તિશાળી મંત્ર,શનિવારે સાંભળો,શનિવરનો પાઠ,શનિવાર સ્પેશિયલ, હનુમાન ચાલીસા,હનુમાન મંત્ર, હનુમાન સ્તોત્ર,હનુમાન મંત્ર,Chali sa,Path,Mantra,Stotr,Katha,Shanivar Spesial,Hanuman,શનિવાર Hanuman Bahuk In Gujarati સર્વે વ્યાધિ નો નાશ કરનાર ચમત્કારી મંત્ર"હનુમાન બાહુક" #Hanuman_Baahuka #Hanuman_Chalisa #Hanuman_Mantr #ShanivarSpesial #SaturDay_Spesial #Shanivar_Path #Stotr #Path #Matr #Baahuka #gujjuparivar #હનુમાનબહુક_ગુજરાતીમાં

Comment