રવિવાર રજા ના દિવસે ખેતરે જમવાનું🍲, પાણી વળવાનું, નવું છાપરું બનવાનું🏡,ચણા ઉખડવાનુ @roshanvasava2233
તો નમસ્કાર મિત્રો આજે આપણે વિડિયો માં રવિવાર રજા ના દિવસે ખેતરે જમવાનું બનાવવા છે, તુવેર અને ભીંડા માં ખાતર નાખીને પાણી વાળવાનું છે વાલ પાપડી,ચણા,રીંગણ નું શાક અને બાજરીના રોટલા બનાવશું,નવું છાપરું પણ બનાવશું અને લીલાં ચણા ઉખાડશું તો બોઉં જ મજા આવશે વિડિઓ માં તો અંત સુધી વિડિઓ જોજો તો આપ સૌનું સ્વાગત છે અમારી youtube channel Rinaroshan&maa farmer vlogs માં
તો આપણી ચેનલ માં..
Farming vlogs 🌾
Vegetable selling 🍐🥬🫛🥒
Family vlogs 💑
દેસી vlog 🙋
લાઈફસ્ટાઈલ vlog 🥰
જોવા મળશે...
Uplod time :- સવારે 08:00
આપણે ગુજરાતી તરીકે સપોર્ટ કરજો..😊
તો આપણી ચેનલ માં પેલી વાર આવ્યા હોય તો ચેનલ subcribe કરતા જજો
અને હા ધંટડી દબાબવા નું ભૂલતા નય... હ
સપ્રેમ સાહેબ બંદગી સાહેબ....સહકાર બદલ આભાર🙏🏻
For Business Inquiry 👇🏻
[email protected]
I ♥️ Family
#rinaroshan
#farming
#cooking
#food
#gujarati
#farmlife
#village
#vegetables
#buildfarm