૧૦ જ મિનિટ માં બનાઓ સ્વાદિષ્ટ અને ચટાકેદાર પાવભાજી અને ગ્રીન ભાજી
#pavbhaji #pavbhajirecipe #suratfood
રજવાડી ફેન્સી ઢોસા અને ચાઈનીઝ ફૂડ
9601454200
8140659187
સરનામું :-
શ્યામનગર બી આર ટી એસ જંક્શન સામે, કામરેજ, સુરત
કાચી ભાજી નો બેઝ આમ બને :-
પાવભાજી બનાવાની રીત :
કપાસિયા તેલ નાખ્યું
ઝીરું નાખ્યું
બાફેલા બટેટા, કાચા ટામેટા, ફ્લાવર અને કેપ્સિકમ, કેબેજ, બાફેલા વટાણા
મીઠું અને હળદર
વઘાર :-
તેલ કાંદા લીલું લસણ લીલા કાંદા સૂકા કાંદા કાશીમીરા મરચી પાવડર ધાણાજીરું, પાવભાજી એવરેસ્ટ મસાલો મીઠું ધાણા લસણ આદુની પેસ્ટ રેશમ પટ્ટી મરચું બટેટા કાચો બેઝ કાચી ભાજી
ગ્રીન ભાજી બનાવાની રીત :-
તવા ઉપર બટર નાખ્યું છે
સૂકા કાંદા
લીલા કાંદા
લીલું લસણ
પાલક ભાજી નાખીશું
આદુ લસણની પેસ્ટ
ધાણા પાવડર
પાવ ભાજી નો મસાલો
મીઠું
પાલક અને ધાણાને પીસી ને ચટણી