કેમ રોક્યો મારગ મારો કેમ રોક્યો
હો મને જાવા દે કાનજી કાળા
ઓ મોરલીવાળા મારગ મારો મેલી દે
નહીં છોડુ મારગ તારો નહીં છોડુ
નહિ મેલું મટુકી તારી .....હો રાધા રાણી
મારગ તારો નહીં મેલું
તારી જશોદાએ તને રખડેલ કર્યો
કોઈ મળશે તને માથાની.... કરશે સીધો દોર
મારગ મારો કેમ રોકે
કોઈ જન્મી નથી એવી વ્રજ નારી
ચારે દિશામાં મારી હાંક વાગે
મોટા મોટા ગયા છે હારી્...ઓ રાધિકા પ્યારી
મારગ તારો નહીં મેલું
મારી સરખી સહિયારો વહી જાશે
ચારે દિશામાં અંધારું થઈ જશે
મારે જવું છે પગપાડા ....ઓ મોરલીવાળા
મારગ મારો મેલી દે
રાત પડશે તો સાથે રાસ રમશું
તને નહીં રે જવા દઉં કોઈ વાતે
તારી મટકી હું તો ફોડીશ ઓ રાધા ગોરી
મારગ તારો નહીં મેલું
રાધા કરગરી કરે કાલાવાલા
મારો મારગડો હવે મેલો ઓ મોરલીવાળા
મારગ મારો કેમ રોકે
કેમ રોકે મારગ મારો કેમ રોકે...
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajankrishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan