Hello Friends,https://youtu.be/amnpKWE-BH0
I am Rajesh Bhatt, Welcome To My youtube Channel " Amrish Food World, મિત્રો મને ખૂબ ખૂબ આનંદ થાય છે કે તમે અમારો સરગવાના સુપનો વિડીયો જે 1,00,000 જેટલા લોકોએ જોયો, જે બદલ હું તમામ સબસ્ક્રાઇબર અને વ્યૂઅર્સ મિત્રોનો આભાર માનું છું આપ સૌને મારો વિડીયો ખૂબ ગમ્યો અને ઉપયોગી લાગ્યો, સરગવાનો પાવડર કેવી રીતે બનાવવો તેનો વિડીઓ હું આપણી યુ-ટ્યુબ ચેનલ AMRISH FOOD WORLD પર અપલોડ કરી રહ્યો છું , તમને ખુબ જ ગમશે અને આ વિડીઓ જેટલો જ પ્રેમ તમારા તરફથી મળશે, તેવી આશા રાખું છું.
***** સરગવાનો પાવડર બનાવવાની રીત *****
ઘણા બધા મિત્રોની કોમેન્ટ મને મળી છે. કે સરગવાનો પાવડર કેવી રીતે બનાવવો તેના માટે નો વિડીઓ અપલોડ કર્યો છે. એક કિલો સરગવાની સિંગને નાના નાના ટુકડા કરીને સુકાવી દેવાની છે તેના ઉભા ચીરીયા કરવાથી ઝડપથી સુકાઈ જાય છે , ચાર પાચ દિવસ સુકવ્યા પછી ચેક કરી લો , પછી મીક્ષરમાં ગ્રાઈન્ડ કરીને ચારણી વડે ચાળી લો નીચે સરસ મઝાનો પાવડર તૈયાર થયી જશે આ રીતે સરગવાનો પાવડર બને છે જેને ૧ વર્ષ સુધી ફ્રીઝમાં સાચવી શકાય છે. બજારમાં પણ સરગવા પાવડર મળે છે. પણ એકદમ તાજો અને ફ્રેશ ઘરે બનાવેલો પાવડર વધારે સારો હોય છે અને આ પાવડર તમે રેગ્યુલર રસોઈમાં વાપરી શકો છો, ખાસ કરીને દાળ સંભાર, દાળ ઢોકળી અથવા તો સરગવાનો સૂપ પણ બનાવી શકાય છે. સરગવાની સિંગ નો પાવડર નો સંપૂર્ણ વીડિયો અને સરગવાના પાનનો પાવડર આ બંને વિડિયો મેં અપલોડ કરી રહ્યો છું તો પ્લીઝ તમે પૂરેપૂરો વિડીયો જોઈ લેજો તમારા તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો તે બદલ ફરીને ખૂબ ખૂબ આભાર અને તમે મને FACEBOOK , INSTAGRAM પર ફોલો કરી શકો છો MASSANGER પર તમે કુકિંગ વિષે વાત કરી શકો છો. મારી ચેનલ પર 500 થી વધારે કુકિંગ રેસીપીના વિડીઓ છે. બધા વિડીઓ જોઇને કોમેન્ટ કરશો તેવી વિનંતી. જય હિન્દ જય જય ગરવી ગુજરાત
મેં આપ સૌના માટે ગુજરાતી કુકિંગ ચેનલ ચાલુ કરી છે. હું આપની સાથે રોજ નાના નવા વિડીઓ શેર કરીશ એક નવી જ રેસીપીનો વિડીઓ તમને ખુબ જ ગમશે.તમે આ ડીશ બનાવજો,મારા બધા જ વીડીઓ જોજો તમને નવું જાણવા મળશે. જયહિન્દ, જય ગુજરાત....આભાર
#આરીતેબનાવોસરગવાનોસુપ #સરગવાનાસૂપ #moringarecipes #moringa #moringasoup #moringaseeds #drumsticks #drumstick #moringapowder #drumstickmasala #drumstickleaves #methithepla #moringahealthbenefits #moringatea #moringabenefits
#moringasoup #drumstickmasalacurry #drumsticks #drumstickrecipe
https://youtube.com/c/amrishfoodworld
Don't forget to SUBSCRIBE, LIKE Button, Press BELL icon SHARE this video with your Friends & Relatives.
આ સિવાયના મારા બીજા વિડીઓની લીંક નીચે મુજબ છે.
Khata Dhokla :- https://youtu.be/4s9XtjEp4mk
Jamrukh Jyus;- https://youtu.be/sJY2ZCXwHjI
Ragda Patties Recipes: https://youtu.be/wW7kHEuN6Tg
Dudhina Muthiya ;- https://youtu.be/fXBDAeK-hWI
Kachhi Dabeli:- https://youtu.be/mt7rMHEyPwc
Balushahi :- https://youtu.be/4C7KS6jbyF0
Lilimakai no chevdo:- https://youtu.be/fbQCcIqXBGs
Pianut butter;- https://youtu.be/atZMpIR48HQ
રસોડામાં વપરાતા કેટલાક વાસણો જે હુ વાપરું છું અને મેં ઓનલાઈન ખરીદ કર્યા છે. તેવાસણોની લીંક નીચે મુજબ છે. તમે લીંક ખોલીને જોઈ શકો છો.
Prestige 3 pic pan with glass lid:- https://amzn.to/31tqAaP
Prestige nonstick pan;- https://amzn.to/3mfiWe5
Steel pan 20” https://amzn.to/3rdFOvo
Chef knife- https://amzn.to/39BnIxJ
Tometo knife- https://amzn.to/2YunqlM
Steel pan - https://amzn.to/3ctPIVV
Steel Kadhai- https://amzn.to/3crBVyT
Blowtorch - https://amzn.to/3aloy0L
Mobile Stand for recording - https://amzn.to/3j3GXDd