જય માતાજી દર્શક ભાઈઓ , બહેનો , વડીલો...
મેલડી ધણી યુટ્યુબ ચેનલ માં આપ સૌ નું સ્વાગત છે, આજે આપના માટે એકદમ નવા અને અલગ જ અંદાજ મા માતાજી માં મેલડી ની વાર્તા પ્રવિણભાઇ રાવળ માં સ્વર માં લાવ્યા છીએ...
રાજકોટ જેવા રંગીલા શહેર માં એક ભાઈ ના દીકરા ને 3 3 વાર કિડની ફેલ થય જાય છે ને એમની જ દીકરી કારણ વળગે છે વળી પાછું દીકરાની દીકરી ને પણ કારણ વળગે છે અને બીજું કે આ ભાઈ ની દીકરી ને દીકરો કે દીકરી નથી, આ બધાય દુઃખ નો પ્યાલો કરી ને મારી મેલડી બધાય ના દુઃખ દુર કરી ને લાડ લડાવે મારી મેલડી... 🙏🙏🙏
જો મિત્રો આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો સેર કરજો અને ચેનલ ને સસ્ક્રાઈબ કરવા નું ભૂલતા નહી...🙏🙏🙏
જય માં મેલડી🚩