આ લગન ગીત પેટ પકડીને હસાવશે | કોને કોને લખવી કંકોત્રી | લગ્ન ગીત | રમુજી લગ્નગીત #lagna
આ લગન ગીત પેટ પકડીને હસાવશે | કોને કોને લખવી કંકોત્રી | લગ્ન ગીત | રમુજી લગ્નગીત #lagna
ભરતભાઈ નું લગન આવ્યું રે કોને કોને લખવી કંકોત્રી
રેખાબેન ની બહેન ને લખવી કંકોતરી
આવી છે એકલી ને લાવી છે રેકડી
શેરીએ શેરીએ સાદ પાડે રે લો બટાકા ડુંગરી
ભરતભાઈ નું લગન આવ્યું રે કોને કોને લખવી કંકોતરી
ભાનુબેન ના બહેન ને લખવી કંકોતરી
આવી છે એકલી ને લાવી છે લારી
શેરીએ શેરીએ સાદ પાડે રે લો કોઈ પાણી પૂરી
ભરતભાઈ નું લગન આવ્યું રે કોને કોને લખવી કંકોતરી
મીનાવહુ ના બહેન ને લખવી કંકોતરી
આવી છે એકલી ને લાવી છે વાન ગાડી
શેરીએ શેરીએ સાદ પાડે રે લો ભેળપૂરી
ભરતભાઈ નું લગન આવ્યું રે કોને કોને લખવી કંકોતરી
રેખાવહુ ના બહેન ને લખવી કંકોતરી
આવી છે એકલી ને લાવી છે લારી
શેરીએ શેરીએ સાદ પાડે રે લો શાકભાજી
ભરતભાઈ નું લગન આવ્યું રે કોને કોને લખવી કંકોતરી
આશાવહુ ના બહેન ને લખવી કંકોતરી
આવી છે એકલી ને લાવી છે છકડો
શેરીએ શેરીએ સાદ પાડે રે લાવોને ભંગાર
ભરતભાઈ નું લગન આવ્યું રે કોને કોને લખવી
https://youtu.be/e4qRO-3-vZU
🌹🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
આવી છે એકલી ને લાવી છે રેકડી
કોને કોને લખવી કંકોત્રી
shradhanjali na bhajan
shradhanjali bhajan
shradhanjali na geet
#ગુજરાતીભજન
શ્રદ્ધાંજલિ ના ભજન
gujarati bhajan
bhajan gujarati
juvani japato mari gai
ભજન
ruve rudiyu ne rove aankhdi timli
bhajan
shradhanjali kirtan
shradhanjali na kirtan
શ્રદ્ધાંજલિ ના ગીત
shradhanjali bhajan gujarati
comedy bhajan
ganesh kirtan
ganpati kirtan
jalaram bhajan mandal
#bhajan
#shradhanjali
#shradhanjaligeet
#shradhanjalinabhajan
#gujaratibhajan
#gujaratikirtan
#pjalaramstudio
#surekhabenpanchal
#surekhabennabhajan
#ગુજરાતીભજન
#ગુજરાતીકીર્તન
#ગુજરાતીભજનનવા
#ગુજરાતી
#jalarambhajanmandalhimatnagar