સરપંચ ની સત્તા અને ફરજો...
આજ ના ગુજરાત ની સ્થિતિ જોવામાં આવે તો ગુજરાત ના ગામડાઓ માં અભણ અને અણઆવડત વાળા સરપંચ ચૂંટાઈ ગયા બાદ ગામ ની પરિસ્થિતિ શુ થાય છે એ આપણે સારી રીતે જાણીએ છીએ..
આ વીડિયો માં સરપંચ ની સત્તા અને ફરજો શુ છે એ બાબત ની ટૂંકી વાત મુકવામાં આવેલી છે.
#sarpanch
#talati
#gramsabha
#smart_village
#aadarsh gaam