નાસ્તામાં આપો,ટિફિનમા આપો કે ડિનરમા બનાવો,આ રેસિપી ખાધા પછી બધા આના દીવાના થઈ જશે/ Dudhi na parotha
#dudhirecipes #dudhinaparotha #dudhinonavonasto #stuffedparotha @TheKitchenSeries
આજ ની રેસીપી ગમી હોય તો લાઇક 👍અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન🔔 ને ઓલ પર કરવાનું ના ભૂલશો🙏
INGREDIENTS :
સ્ટફિંગ બનાવવા :
* 1/2 દુધી
* મીઠું સ્વાદ પ્રમાણે
* 1 ઝીણી સુધારેલી ડુંગળી
* 1 ઝીણું સુધારેલું તીખું મરચું
* 1/2 વાટકી કોથમીર
* 1 ઈંચ ખમણેલું આદુ
* 1 પેકેટ ભુજીયા સેવ
* 1/2 ચમચી ચાટ મસાલો
* 1/2 ચમચી શેકેલું જીરું પાવડર
* 1/2 ચમચી કાળા મરીનો પાવડર
* 1/2 ચમચી જીરૂ
લોટ બાંધવા :
* 1.5 વાટકી ઘઉંનો લોટ
* 1/4 વાટકી સોજી
* 2 ચમચી ચણાનો લોટ
* 1/2 ચમચી અજમો
* 1 ચમચી તેલ
* મીઠા વાળું દૂધીનું પાણી
મસાલા દહીં બનાવવા :
* 1 વાટકી દહીં
* ચપટી ચાટ મસાલો
* ચપટી લાલ મરચું પાવડર
* ચપટી શેકેલું જીરું પાવડર
**************************************
દુધીની અન્ય વાનગીઓ :
1.https://youtu.be/l4_XY5gGVTY?si=EaB37tsDSMPKKnpX
2.https://youtu.be/hH_BY-G1uMg?si=klnQoZ6oqtySqf9Z
3.https://youtu.be/uCFhpWZdRb4?si=pbNbUPULFrZUX7YG
4.https://youtu.be/IeyMHEkHksg?si=3WXWwOPo7rurlM7q
5.https://youtu.be/OWzGEH2sovI?si=TWPRvWgI71fZnjGD
6.https://youtu.be/WjgpPjnkyk4?si=X5W_2jf736dZc5_r
****************************************
સ્ટફ પરોઠાની વેરાઈટીઓ :
1.https://youtu.be/2iWY61nKpbs?si=iPjWAqcANKbtU5NN
2.https://youtu.be/q2-b7lU8QsU?si=zRpmXsYPUV0LIE5s
3.https://youtu.be/HmQ_UkNqUZQ?si=43YPvLfRMjagGTqZ
4.https://youtu.be/HhgluH4h9mc?si=O_zY36_wlr_n53Xp
5.https://youtu.be/qc-bUd9LTjc?si=p57zu7ht-v4-c-SE
6.https://youtu.be/3HFlAM1-nBs?si=3K3gAa9ixgvqL1kk
7.https://youtu.be/6IXohpKI-ks?si=-7PTLmIO_ARDViRr
8.https://youtu.be/fQoKdtaZy84?si=tDkiE2Me2xZ7FLtR
9.https://youtu.be/I3p4__xGbKU?si=rF6cPWY3vB0S99Lj
10.https://youtu.be/R8vMvCcEpuw?si=y2kk951wtmj4zT4n
*************************************
* Facebook link : https://www.facebook.com/Trushas-taste-107072164804238/
* Gujarati story telling channel : https://youtube.com/@TrushaVoice?si=6nVfr9_fQJXmloh1
Thank you for your love and support 🙏 🙏