MENU

Fun & Interesting

નાનુ નાજુક આ ઘર પ્રભુએ મને રહેવા આપ્યું છે || Prabhuye Aapelu Ghar || #bhaktiahir #bhajan #prabhu

Bhakti Ahir 254,886 8 months ago
Video Not Working? Fix It Now

નાનુ નાજુક આ ઘર પ્રભુએ મને રહેવા આપ્યું છે || Prabhuye Aapelu Ghar || #bhaktiahir #bhajan #prabhu #krishnabhajan #ghar ગાયિકા :- ભક્તિ આહીર INSTAGRAM ID :- https://instagram.com/bhaktiahir0603?igshid=NGVhN2U2NjQ0Yg== ભજન :- નાનુ નાજુક આ ઘર પ્રભુએ મને રહેવા આપ્યું છે જાળવીને કરજો જતન પ્રભુએ મને રહેવા આપ્યું છે... ભવના ફેરા માં ફરતા રે ફરતા ભૂલ ભુલવણીમાં રસ્તે રજળતા મોંઘુ મળ્યું છે આ ઘર પ્રભુએ મને રહેવા આપ્યું છે... એવી કારીગરી કરી શામળિયાએ વિચાર પામતાં પાર ના પામીએ એવો આ ચણનારો ચતુર પ્રભુએ મને રહેવા આપ્યું છે... નવ નવ દરવાજે મેલ્યા છે જાળીયા જાળિયે જાળિયે રેશમના પડદા ઘટમાં બિરાજે ઘડનાર પ્રભુએ મને રહેવા આપ્યું છે... ત્રિલોકનો નાથ આ ઘરનો માલીક છે વહીવટ કરવો એ તારે રે હાથ છે હિસાબ એ માંગશે જરૂર પ્રભુએ મને રહેવા આપ્યું છે... ભક્તિ ના ભાવનો ઓટ ચડાવજો રામનામ મન્ત્રનો રંગ લગાડજો સત્સંગનો કરજો શણગાર પ્રભુએ મને રહેવા આપ્યું છે... કાયમ નથી વસવાટ આ ઘરમાં ખાલી કરવાની નોટીસુ આવશે ઓચિંતા લેવી વિદાઈ પ્રભુએ મને રહેવા આપ્યું છે... નાનુ નાજુક આ ઘર પ્રભુ એ તને રહેવા આપ્યું છે જાળવીને કરજો જતન પ્રભુએ તને રહેવા આપ્યું છે... Thanks for Watching

Comment