MENU

Fun & Interesting

કૃષ્ણજી નાં મંદિર લાગે રળિયામણા || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || ગણેશા કિર્તન

Ganesha Kirtan 17,035 2 months ago
Video Not Working? Fix It Now

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો _______________ કીર્તન ________________ કૃષ્ણાજીના મંદિર લાગે રળિયામણા મંદિરે જાવાનું નથી ટાણું જનજાળમાં ભૂલ્યા ભગવાનને તુલસી વવરાવી ઘરની શોભા વધારે ભાવથી પૂજન નવ કીધા જંજાળમાં ભૂલ્યા ભગવાનને કાના તારી ગાવડી ને માવડી રે કીધી અધવચ્ચે જાતા એને રેડી મુકી દીધી પછી એની ખબર ના લીધી જંજાળમાં ભૂલ્યા ભગવાનને કૃષ્ણજીના મંદિર લાગે રળિયામણા તુલસી વવરાવી મેં તો ગીતા ગવડાવી ગીતાજીના જ્ઞાન અને નવ લીધા જંજાળમાં ભૂલ્યા ભગવાનને દેવના દીધેલા રુડા આંગણિયે દીકરા મોટા કરવામાં વખત ખોયો ઝંઝાળમાં ભૂલ્યા ભગવાનને મોટા થયા ને એના સગપણ કીધા વેવાઈઓમાં વેવલા થયા જનજાળમાં ભૂલ્યા ભગવાનને દીકરા પરણાવીને વવારું લાવ્યા મારા તારામાં વખત ખોયો જંજાળમાં ભૂલ્યા ભગવાનને ઘડપણ આવ્યું તોય હરિને ના ભજીયા ઘરમાં સાસુ વહુના રોજ-રોજ કજીયા વહુના વગોણા ગાયા જનજાળમાં ભૂલ્યા ભગવાનને રામા ભજવાની રૂડી રીતુ ના જાણી જિંદગી ઝઘડામાં ખોઈ જંજાળમાં ભૂલ્યા ભગવાનને સંતોસૌને વારે વારે સમજાવે હવે સમજો તો ઘણું સારું જંજાળમાં ભૂલ્યા ભગવાનને કૃષ્ણજી ના મંદિર લાગે રળિયામણા મંદિરે જાવાનું નથી ટાણું જંજાળમાં ભૂલ્યા ભગવાનને

Comment