MENU

Fun & Interesting

( લખેલું છે)ભક્તો માટે એકદમ નવા નવા ભજન🌺નયનાબેન નું સ્વરચિત ભજન 🌺

Video Not Working? Fix It Now

ભક્તો અમારા મંડળના ભજન ગમે તો 🌺 લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો 🌺 ભજન 🌹 ્્્ મીઠી મીઠી મોરલી વગાડતા એવા કાના અમારા. (૨) એવી રૂડી મોરલી એમને ડાકોરમાં વગાડી રણછોડ રાય કહેવાયા એવા કાના અમારા મીઠી મીઠી મોરલી વગાડતા..... એવી રૂડી મોરલી એમને દ્વારીકા વગાડી દ્વારિકાધીશ કહેવાયા. એવા કાના અમારા મીઠી મીઠી મોરલી..... એવી રૂડી મોરલી એમને ગોકુળમાં વગાડી ગોવાળિયા કહેવાયા એવા કાન અમારા માખણ ચોર કહેવાયા એવા કાન અમારા મીઠી મીઠી મોરલી.... એવી રૂડી મોરલી એમને પંઢરપુર વગાડી સુદામા મિત્ર કહેવાય એવા કાન અમારા મીઠી મીઠી મોરલી..... એબી રૂડી મોરલી એમને મેવાડમાં વગાડી મીરાના ગિરધર કહેવાયા એવા કાના અમારા મીઠી મીઠી મોરલી... એવી રૂડી મોરલી એમને વૃંદાવન વગાડી સુતેલી ગોપીઓ જગાડી એવા કાના મારા મીઠી મીઠી મોરલી.... એવી રૂડી મોરલી એમને બરસાના વગાડી રાધાજીના સ્વામી કહેવાયા એવા કાના મારા મીઠી મીઠી મોરલી.... એવી રૂડી મોરલી એમને ભજનમાં વગાડી સખીઓની દર્શન આપે એવા કાના અમારા મીઠી મીઠી મોરલી... 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajn #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024 #kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati #gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan #gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan

Comment