*શ્રી જીવિઆઇ નો ઠાકર દુવારો નકળંગ ધામ મલકિયા ભાવનગર*
*700 વરસ પહેલાંની જીવતા લીધેલી સમાધિ અને છેલ્લા 50 વરસોથી સંગ્રહ થયેલા ચોખ્ખા ઘી નાં ટીપ.*
*અહી સંગ્રહ થયેલું ચોખ્ખું "ઘી" આજ સુધી બગડ્યું નથી,કોઈ ખરાબ વાસ પણ આવતી નથી,તેનો સ્વાદ પણ બગડ્યો નથી અને ક્યારેય અહી કોઈ ને સર્પ દંશ પણ થયો નહિ એવું શ્રી જીવિયાઈ નું જાગતું પુરાણું એટલે મલકિયા ધામ*