જય સ્વામિનારાયણ મહાદેવ હર
આ વિડિયો જ્યાં દાદા ખાચર ના લગ્ન જસુબા સાથે કરવામાં આવેલ હતા એ પ્રસાદી ની જગ્યા નો વોડિયો છે
આ ગામ માં શ્રીજી મહારાજ દાદા ખાચર ની જાન લઇ ને આવેલ હતા એ પ્રસાદી નું ગામ ભટવદર છે
આ ગામ માં શ્રીજી મહારાજ અને પાનશો પરમ હંસો સાથે ગઢપુર થી જાન લઇ ને આવેલ હતા એ પ્રસાદી નું ગામ છે
#swaminarayan
#swaminarayankatha
#swaminarayanbhagwan
#vadtaldham
#gharsabha
#swaminarayankirtan
#junagadhdham
#gadhpurdham
#kundaldham
#gyanswami
#swaminarayanchesta