MENU

Fun & Interesting

(લખેલું છે)🌺તારા પ્રેમમાં (સો ..સો) ગાળો ખાધી🌺

Video Not Working? Fix It Now

🌹ભક્તો અમારા વિડીયો ગમે તો શેર લાઈક અને સબસ્ક્રાઇબ કરજો🌹🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ભજન 🌹 🌹 🌹 મે તો સો. સો ગાળો ખાધી કાના તારા પ્રેમમાં મેં તો કુમકુમ તિલક છોડ્યું રે કાના તારા પ્રેમમાં મેં તો ચંદન તિલક કર્યું રે કાના તારા પ્રેમમાં મેં તો નવલખ હારલા છોડ્યા મેં તો તુલસીની માળા પહેરી રે કાના તારા પ્રેમમાં.. મેં તો સો સો ગાળો ખાધી રે કાના તારા પ્રેમમાં મેં તો સોનાના ચુડલા છોડ્યા મેં તો કરતાલ હાથમાં લીધા કાના તારા પ્રેમમાં મેં તો સો સો ગાળો ખાધી રે કાના તારા પ્રેમમાં મેં તો મહેલો ને બંગલા છોડ્યા હું તો જોગણ બનીને નાચી રે કાના તારા પ્રેમમાં મેં તો રેશમની સાડીઓ છોડી મેં તો ભગવાન કપડાં પહેર્યા કાના તારા પ્રેમમાં મેં તો સો સો ગાળો ખાધી રે કાના તારા પ્રેમમાં મેં તો કુટુંબ કબીલા ને છોડ્યા હું તો વૃંદાવનમાં આવીને બેઠી રે કાના તારા પ્રેમમાં મેં તો સરખી સાહેલીઓ ને છોડી હું તો સંતોના ચરણોમાં જાઉં રે કાના તારા પ્રેમમાં મેં તો સો સો ગાળો ખાધી રે કાના તારા પ્રેમમાં મેં તો દુનિયાની પરવા છોડી મે તો લાજ શરમ બધું છોડ્યું ને કાન્હા તારા પ્રેમમાં મે તો સો સો ગાળો ખાધી રે કાના તારા પ્રેમમાં મેં તો ઘુંઘટો હટાવીને નાચી મેં તો ઘૂંઘરું બાંધી ને નાચી રે કાના તારા પ્રેમમાં મેં તો સો સો ગાળો ખાધી રે કાના તારા પ્રેમમાં 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 #krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024 #kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati #gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan #gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna

Comment