બનાસકાંઠાનાં મહિલા ખેડૂતનો સાવ નવો આઇડિયા, ખેતરમાં મશરૂમ વાવી સીધા હોટલોમાં આપી મેળવે છે સારી આવક
બનાસકાંઠાના એક મહિલાએ મશરૂમની ખેતી કરી કાઠું કાઢ્યું છે. મિતલબહેન ઘરે બેઠા બેઠા કંઈક નવું કરવાનો વિચાર આવતાં જ તેમણે ઓછાં ખર્ચમાં બીટ મશરૂમની ખેતી કરવાનો વિચાર કર્યો. અને હાલ તેઓ ગુજરાત સહિત રાજસ્થાનમાં મશરૂમ પહોંચાડી રહ્યા છે.
BBC Indian Sportswoman of the Year : તમારી પસંદના ખેલાડીને વોટ આપવા આ લિંક પર ક્લિક કરો https://bbc.in/3aUtMk6
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati