MENU

Fun & Interesting

બ્રહ્મલીન સંતશ્રી શ્રી કાલીદાસ બાપુ ના ભજન સત્સંગ , પ્રાચીન વાણી સાથે ખુબજ સુંદર નિજાનંદ...

kalidash bapu keshod 93,782 1 year ago
Video Not Working? Fix It Now

બ્રહ્મલીન સંતશ્રી શ્રી કાલીદાસ બાપુ ના ભજન સત્સંગ , પ્રાચીન વાણી , ખુબજ યાદગાર સંતવાણી તથા શ્રી રામદેવજી મહારાજની ખુબજ પ્રાચીન વાણી સાથે આધ્યાત્મિક જ્ઞાન ધારા પૂજ્ય બાપુ ના મુખે.. ભજન સ્થળ: મું. ચોકી ( જી.જૂનાગઢ) આવાજ સુંદર ભજનો , આધ્યત્મિક સત્સંગ અને પ્રાચીન વાણી સાંભળવા માટે અમારી you tube channel like , sher, & subscribe કરો જેથી બધાજ વ્યક્તિ સુધી you tube channel na માધ્યમથી બાપુના ભજનો અને સત્સંગ સમસ્ત ગતગંગા સુધી પહોંચી શકે. 🙏 જય સદ્દગુરૂ દેવ 🙏 🙏 જય રામદેવજી મહારાજ 🙏

Comment