કેશોદનું આ દંપતી ચલાવે છે દેશી બિયારણની બૅન્ક, એવાં બીજ જે ખેતીમાં લાવી શકે છે ક્રાંતિ
કેશોદનું આ દંપતી શાકભાજી, ફળ ફળાદી તેમજ ઓસડીયાના 400થી વધુ દેશી બિયારણ બચાવવાનું કામ કરી રહ્યું છે. ભરતભાઈ અને તેમનાં પત્ની મીતાબહેને દેશી બિયારણની સીડ બેંક શરૂ કરી છે. આજના આધુનિક યુગમાં વધુ ઉત્પાદન મેળવવા હાઇબ્રીડ બિયારણ તેમજ રાસાયણિક ખાતરના ઉપયોગથી અસલી સ્વાદ અને સોડમ ગુમાવી છે ત્યારે આ દંપતી તેને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
વીડિયો : હનિફ ખોખર/શાહનવાઝ
#Farming #SeedBank #Kesod #Gujarat
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati