વિડિયો માં નીચે મુજબ ક્રમ છે.
૧. તુલસીદાસ બાપુ નો જય ઘોષ...
૨.વસંત બેન આભાર વચન...
૩.ચેનલ માં કીર્તન ગાતા બહેનો નો પરિચય...
૪.વનિતા બેન આભાર વચન...
૫.દક્ષા બેન આભાર વચન...
૬.અરુણાબેન આભાર વચન...
૭.શરદ કુબાવત આભાર વચન...
૮.ઉષ્મા બેન આભાર વચન...
આ વિડિયો દરમ્યાન બાજુમાં આવતા નામ દરેક ભાઈઓ તથા બહેનો જે લોકોએ સતત ચાર વરસ થી કૉમેન્ટ કરી ને અમારો ઉત્સાહ વધાર્યો છે એમનો આભાર વ્યક્ત કરવા કોશિશ કરી છે....
આ સિવાય ના પણ ખૂબ ખૂબ નામ રહી ગયા હશે તો એ માટે માફ કરશો અને અમુક નામ વિડિયો બન્યા પછી અમને મળ્યા તો અહીં નીચે એ નામ લખી ને એમનો આભાર વ્યક્ત કરીએ છીએ...
Quirtebai Ajitshim, ભાનુમતી બેન ધામેચા, ઉજાલા ગોપી મંડળ
આ બધા નામ સિવાય પણ ખૂબ ખૂબ લોકોએ સતત અમારો ઉત્સાહ વધાર્યો છે પ્રોત્સાહિત કર્યા છે દરેક નામ લખવા અસમર્થ છીએ બસ આ અમારી કોશિશ ને આપ સૌ હંમેશા ની જેમ જ સ્વીકારશો...
આપ સૌ નો ફરી ફરી આભાર માનીએ એટલો ઓછો છે....
ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે પ્રણામ🌹🌹🌹🌺🌺🌺💐💐💐🙏🙏🙏🙏🙏
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ