#upleta #news #update રાજકોટ જીલ્લાના ધોરાજી ખાતે સમસ્ત લીમ્બડ પરિવાર (મચ્છુ કઠીયા સઈ સુથાર જ્ઞાતિ) દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય અવસર નીમીતે આજે સવારે આચાર્ય દ્વારા ચાલન વિધી, સાંજે ધોરાજી મુકામે માતાજીના સામૈયા સાથે શોભાયાત્રા