ડેન્ડ્રફ અથવા ખોડો, એક એવી સમસ્યા છે જે ઘણા લોકોને સતાવી રહી છે. એક એવી સમસ્યા જે વારંવાર પાછી આવી જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ડેન્ડ્રફ મોટે ભાગે એક ફૂગના કારણે થાય છે. સામાન્ય રીતે ડેન્ડ્રફ કે ખોડો લગભગ આપણા બધાની ત્વચા પર કુદરતી રીતે થાય છે, પરંતુ તેમાંથી અડધા લોકોમાં તે સમસ્યા બની જાય છે. તેમાં પણ એક તૃતીયાંશ લોકો એવા છે જેમને આ સમસ્યા એટલી વધી જાય છે કે તેમના માટે ડેન્ડ્રફની સમસ્યામાંથીમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. જોકે ડેન્ડ્રફની સમસ્યા આમ તો બહુ સામાન્ય સમસ્યા છે, પરંતુ કેટલીક વાર તે સામાજિક સ્તરે શરમનું કારણ પણ બની જાય છે.
#dandruff #beauty #homeremedies
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati