MENU

Fun & Interesting

આજે તો ભાઈબંધ સાથે જોરદાર ટ્રેકિંગ કર્યું હો ​⁠

Kesur king 72,212 2 years ago
Video Not Working? Fix It Now

રામ રામ ડાયરા ને, આપડે એકદમ દેશી સ્ટાઇલ માં ગુજરાતી વિડિયો બનાવી , બાકી વિડિયો માં તમને ખબર તા પડી જ જશે. આ વિડિયો બનાવવા આપડે પુગી ગયા ભાણવડ તાલુક ના ઘુમલી ગામ ની નજીક કે જ્યાં બરડો ડુંગર આવ્યો છે અમે બોવ મજા કરી મારી સાથે મારા મિત્રના પણ હતા બાકી પૂરો વિડિયો જરૂર જોજો ભારી મજા આવશે. આવા ને આવા દેશી વિડિયો કે વલોગ જોવા હોય તો આપડી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો તમારી પાસે કોઈ પણ સલાહ સૂચન હોય તો અમને બોલી સકો છો બાકી અમારી સાથે વાત કરવા માટે અમને instagram અને Facebook માં ફોલો કરી લ્યો. instagram I'd -kesur_king https://instagram.com/kesur_king?igshid=YmMyMTA2M2Y= હા તો હવે ભેગા થાસુ આવો જ એક ભડકા વારા વિડિયો Bharatbhai lagariya ગુજરાતી vlog Kesur bhatiya patelka Gujaraati vlog Gujarati comdey Gujju comdey Barado dunger Gujarati khedut Kesur king Kesur king patelka Kathiyavadi video Kathiyavadi vlog Kesur king vlog કેસુર કિંગ યુટ્યુબ Dr Bharat ahir Kesur king and bharat ahir Kesur king barara dunger Gujarati vlog Gujarati comedy vlogaaaa ભરત આહીર કેસુર કિંગ ભરત આહીર વિડિયો બરડો ડુંગર હાર્ટ ઓફ નેચરલ સુમિત ચાવડા કેસુર કિંગ બરડો ડુંગર ઘુમલી આભાપરા ડુંગર આભપરા ડુંગર બરડો ડુંગર @dr.bharatahir @SumitChavda01 @Khedutbhai

Comment