MENU

Fun & Interesting

સાંજે જમવા મા કે નાસ્તા માટે મસ્ત ચટપટી મમરા ની વેરાઈટી10 મીનીટમા ,100% ગેરંટી ખાઈને ખુશ થઇ જશો

Nilu's Rasoi 129,083 3 years ago
Video Not Working? Fix It Now

રોજ સાંજે વિચારો છો કે શું બનાવીએ , તો એકવાર આ ઓછી મેહનત ઓછા મસાલા થી બનતી મમરા ની ચટપટી અલગ રીત ની ટેસ્ટી વેરાઈટી બનાવો , ખાઈ ને ખુશ થઇ જશો INGREDIENTS Murmura - 4 Cups Peanuts - 1/4th Cup Onion - 1 small Capsicum - 1 small Tomato - 1 medium Coriander leaves - Total 1 cup Lime juice - 1 Tbsp Oil - 3 Tbsp Mustard seeds - 1/2 Tsp Cumin seeds - 1/2 Tsp Garlic - 2 Onion - 1 small Turmeric - 1/4th Tsp Red chilli - Per taste Asafetida - 2 pinch Green chili - per taste Salt - per taste # Youtube પર સૌથી સારી રેસીપી જોવા / Subscribe to my channel: https://www.youtube.com/channel/UCdddi-v0YWlAJGi_yP8zNIg # ફેસબુક પર મારી સાથે જોડાઓ /Follow me on facebook https://www.facebook.com/NilusRasoi  *****************************************

Comment