#પાર્શ્વનાથ
#શંખેશ્વર
#પાટણ
#siddhpur
#સુલતાનપાર્શ્વનાથ
#jaintirth
#ancienthistory
#jaintirth
#જૈનતીર્થ
૧૦૮ પાર્શ્વનાથ માંથી ૩૧
➖➖➖➖➖➖➖➖➖
🌷શ્રી સુલતાન પાર્શ્વનાથ🌷
ઇસ ૧૨૯૬ થી ૧૩૧૬ દરમિયાન મુસ્લિમ શાસક અલાઉદીન ખીલજીની મંદિર તેમજ પ્રતિમાઓને તોડવાની ઝુનની પ્રવૃતિના લીધે પ્રતિમાઓને જિનાલયના ભોંયરામાં મુકી દેવામાં આવી હતી.એ સમયે ભોજકોએ પ્રતિમાના રક્ષણ માટે બાદશાહને બે હાથ જોડીને વિનંતી કરી કે પ્રતિમાઓ એ કાંઇ પથ્થર નથી પરંતુ સાક્ષાત પરમકૃપાળુ પરમેશ્વર છે.ભોજકોની આ અશ્રુભીની વિનંતીથી સહેજ થંભીને બાદશાહે પ્રતિમાઓમાં પરમેશ્વર હોવાની સાબીતી માંગી હતી.એ સમયે ભોજકોએ શ્રધ્ધાના સથવારે ભકિતના સંગીતમય સૂર છેડયા હતા.
દીપક રાગ ગાતા ઘી પુરીને રાખવામાં આવેલા ૯૯ દિપકો સ્વયં પ્રગટી ઉઠયા હતા.આ સ્વયં પ્રગટેલા દીપકો જોઇને બાદશાહ ભોંઠો પડયો હતો.
આ દેવ તો બાદશાહના પણ બાદશાહ સુલતાન છે એમ કહી પ્રતિમાઓ તોડવાનો વિચાર પડતો મુકી જતો રહયો હતો.ત્યારથી આજ સુધી આ મુર્તિઓની આગળ ચિરસ્થાઇ સુલતાન ભગવાન તરીકે સંબોધવામાં આવે છે
➖➖➖➖➖➖➖➖➖
સ્તુતિ
🙏🏻બાદશાહોના બાદશાહ છે તેથી જ તે સુલતાન છે, સહુ ભાન ભૂલી સમયનું તુજ ભક્તિમાં ગુલતાન છે,છે સિદ્ધપુર મંડન પ્રભુ જે સિદ્ધિ દેતા ભવ્યને,સુલતાન પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના🙏🏻
જાપ મંત્ર
🙏🏻ૐ હ્રીં અર્હં,શ્રી સુલતાન પાર્શ્વનાથાય નમઃ🙏🏻
➖➖➖➖➖➖➖➖➖
તીર્થનું સરનામું
શ્રી સિધ્ધિદાયક સુલતાન પાર્શ્વનાથ તીર્થ,
મહેસાણા પાલનપુર હાઇવે (સુજાપુરા)
સિદ્ધપુર-પાટણ ગુજરાત-૩૮૪૧૫૧
👉ભોજનશાળા તથા રહેવાની સગવડ ઉપલબ્ધ છે
#108parshwanath
#uvasagaram
#jaintemple
#tirthankar
#jaintirthankar
#ancienthistory
#ancientreligion
#ancientreligion
#પાર્શ્વનાથ
#જૈનમહોત્સવ
#જૈનધર્મ
#તીર્થયાત્રા
#tirthraksha
#jaintirth
#parshwanath
#tirthankar
#jaintemple
#jainpilgrimage
#108parshvanath
#jainism
#tirthyatra
#tirthsparsh
#kajalnivaato
#paryushanspecial
#paryushan
#paryushan2024
#જૈનતીર્થ
#પાર્શ્વનાથ
#ભક્તિ
#જૈનમહોત્સવ
#જૈનતીર્થ
#તીર્થંકર
#તીર્થ
#જૈનધર્મ