મન આપણું મિત્ર છે અને મન આપણું દુશ્મન પણ છે. – Harshad Maheta l 100 tt l SPSS l Surat l
૫૦ વર્ષની વયે નિજાનંદ અને સાર્થક જીવનની રાહ માટે પોલીસ અધિકારી પદેથી નિવૃત્તિ લેનાર સંવેદનશીલ ચિંતક શ્રી હર્ષદ મહેતા એ જણાવ્યું હતું કે નિવૃત્તિ લેવી એ કોઈ મારા માટે આકસ્મિક ઘટના નહી પરંતુ મારા વિચારોનું એક પરિણામ છે. તેમણે જીવનની સફળતા અંગે જણાવ્યું હતું કે સહજ અને માનવીય જીવન જીવવું તે સાચી સફળતા છે. માનવ નિર્માણનું કામ વિચાર થકી જ શરૂ થાય છે. મન એ વિચારોનો સમૂહ છે. અમન આપણું મિત્ર છે અને મન જ આપણી ખરી તાકાત છે અને જો સારા વિચારો ન હોય તો મન આપણું દુશ્મન બને છે. તેથી જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના વિચારોનું વાવેતર કાર્યક્રમ માણસ ઘડતર માટે મહત્વનું કામ છે. વિચારોનો શતાબ્દી મહોત્સવએ સામાન્ય બાબત નથી.
#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala #life
#believe #lifestyle #successmindset #loveyourself #motivational #surat
*******************************************************************
❋ Instagram : https://www.instagram.com/spss_surat/
❋ Facebook : https://www.facebook.com/shreesaurashtrapatelsevasamajsurat/
❋ LinkdIn : https://www.linkedin.com/in/shree-saurashtra-patel-seva-samaj-surat-787857261/
❋ Twitter : https://twitter.com/Official_SPSS
❋ Youtube : www.youtube.com/channel/UCd-Lq02xvAHWHfLPwNfi5PA
❋Website : https://www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222